SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ कुत इत्याहकथञ्चित्तस्यापि प्रमाणाभेदेन व्यवस्थानात् ॥१३॥ अथञ्चिदिति वक्ष्यमाणेन प्रकारेण ॥१३॥ तमेव प्रकारं प्रकाशयन्ति-- साध्यसाधनभावेन प्रमाणफलयोः प्रतीयमानत्वात् ॥१४|| ये हि साध्यसाधन भावेन प्रतीयेते, ते परस्परं भियते, यथा कुठारच्छिदे, साध्यसाधनभावेन प्रतायेते च प्रमाणाज्ञाननिवृत्त्याख्यफले ॥१४॥ अस्यैव हेतोरसिद्धता परिजिहोर्षवः प्रमाणस्य साधनतां तावत् समर्थयन्तेप्रमाणं हि करणाख्यं साधनम् , स्वपरव्यवसिती साधकतमत्वात् ॥१५॥ ६१ यत् खल क्रियायां साधकतमम् . तत् करणाख्यं साधनं, यथा परश्वधः, साधकतमं च स्वपरव्यवसितो प्रमाणमिति ॥१५॥ એ જ હેતુમાં આપવામાં આવતા બીજે વ્યભિચારનું નિરાકરણ – પ્રમાણથી અભિન એવા અજ્ઞાનના નાશરૂપ સાક્ષાત્કલથી હેતુમાં વ્યભિચાર આવશે એવી શંકા ન કરવી, ૧૨. ડ્ડા પ્રમાણનું ફલ હોય અને છતાં પણ તે ફલ પ્રમાણથી સર્વથા અભિન્ન હોય, જેમકે અજ્ઞાનની નિવૃત્તિ–(નાશ). માટે “અન્યથા પ્રમાણલને સંબંધ ઉપપન નહિ થાય એ હેતમાં વ્યભિચાર આવશે, એમ બૌદ્ધોએ શંકા ન કરવી ૧૨. શા માટે શંકા ન કરવી ?– તે સાક્ષાત્ ફલ પણ પ્રમાણથી કથંચિત્ ભિન્ન સિદ્ધ થતું હોવાથી. ૧૩, ૬૧ કથંચિ–એ બાબતમાં આગળ પ્રતિપાદન કરવામાં આવશે, તે પ્રમાણે. ૧૩. તે કેવી રીતે છે તેનું પ્રતિપાદન– પ્રમાણ અને કુલ સાધ્ય અને સાધનરૂપે પ્રતીત થતાં હોવાથી તે બને પરસ્પર કથંચિત ભિન્ન છે. ૧૪. $1 જે સાધ્ય અને સાધનરૂપે જણાય તે પરસ્પર ભિન્ન હોય છે. જેમકે કુઠાર-(કુહાડા) અને છેદનક્રિયા પ્રમાણ અને અજ્ઞાન નિવૃત્તિરૂપ ફલ પરસ્પર સાધ્ય સાધનરૂપ જણાય છે. માટે તે બને જુદાં છે. ૧૪. રાધ્યાપનમવેર પ્રતીમાના હેતુમાં સાધ્યસાધન ભાવરૂપ વિશેષણ અસિદ્ધ હોવાથી. ઉક્ત હેતુ અસિદ્ધ નથી એ બતાવવા પ્રમાણ સાધન છે–એવાનું સમર્થન–
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy