SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ प्रमाणफलम् । A. Sલ કેવલજ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને સાક્ષાત અનુભવ હોવા છતાં તેમને ત્યાગ કરવાની કે ગ્રહણ કરવાની ઈચ્છાનો અભાવ હોવાથી તેમને વિષે માધ્યભાવ છે, તે ઉદાસીનતા-ઉપેક્ષા કહેવાય છે. શંકા-કેવલીઓમાં ઉદાસીનતાનું શું કારણ છે ? સમાધાન–કેવલીઓનું પ્રજન સિદ્ધ થઈ ગયેલ હોવાથી એટલે કે તેઓ કૃતકૃત્ય હોવાથી, સર્વત્ર ઉદાસીન હોય છે. . શંકા-કેવલીનું પ્રયજન સિદ્ધ થઈ ગયું છે એમ શાથી કહે છે ? સમાધાન–હેય એટલે કે-ત્યાગ કરવા યોગ્ય સંસાર અને સંસારના કારણે ત્યાગ કરવાથી અને ઉપાદેય એટલે કે ગ્રહણ કરવા ગ્ય મોક્ષ અને તેનાં કારણેનું ઉપાદાન-(ગ્રહણ) કરેલ હોવાથી કેવલી ભગવતેનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે. ૪. (टि.) हेयस्येत्यादि । परित्याज्यस्य संसारस्य संसार कारणस्य षा परिहारात् ।। उपादेयस्येति प्राह्यस्य मुक्तेर्मोक्षनिदानस्य वा स्वीकारात् । भगवतामिति सामान्यकेवलिना अथ केवलव्यतिरिक्तप्रमाणानां परम्पराफलं प्रकटयन्तिशेपप्रमाणानां पुनरुपादानहानोपेक्षाबुद्धयः ।।५।। ६१ पारम्पर्येण फलमिति संबन्धनीयम् । तत उपादेये कुङ्कुमकामिनीकर्पूरादावर्थे ग्रहणबुद्धिः, हेये हिममकराङ्गारादौ परित्यागवुद्धिः, उपेक्षणीयेऽर्थानाप्रसाधकत्वेनोपादानहानानहें जरत्तणादौ वस्तुन्युपेक्षाबुद्धिः पारम्पर्येण फलमिति ॥५॥ કેવલજ્ઞાન સિવાયના પ્રમાણેના પરંપરાથી ફલનું સ્વરૂપ – બાકીનાં પ્રમાણેનું ઉપાદાનબુદ્ધિ, હાનબુદ્ધિ, અને ઉપેક્ષાબુદ્ધિ છે. હ૧ સૂત્રમાં પરંપરાથી ફળ એ જોડી દેવું, તેથી કરી–ઉપાદેય-ગ્રહણ કરવા યોગ્ય કુંકુમ-કામિની-કપૂર આદિ પદાર્થમાં ઉપાદાન-ગ્રહણ કરવાની બુદ્ધિ થવી, હેય-ત્યાગ કરવા ચાય હિંમ-મકર-અંગારા આદિ પદાર્થોમાં હાન–ત્યાગ કરવાની બુદ્ધિ થવી, અને ઉપેક્ષણીય પ્રજનને સિદ્ધ નહિ કરવાથી ગ્રહણ કરવા માટે અને અનર્થને સિદ્ધ નહિ કરવાથી ત્યાગવા માટે જે અગ્ય છે એટલે કે જે લાભ કે નુકસાન કરવાને અસમર્થ છે એવા જીણું ઘાસ વિગેરે પદાર્થમાં ઉપેક્ષા બુદ્ધિ થવી એ ત્રણેય શેષ પ્રમાણો–એટલે પારમાર્થિક વિકલપ્રત્યક્ષ, સાં વ્યવહારિક પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણોનું પરંપરા ફલ. ૫. (टि०) हेये हीत्यादि । ममकारेति अन्तरले । अङ्गारादाविति वहिरो । फलमपि हानोपादानोपेक्षामेदेन त्रयात्मकम् ॥ प्रमाणात् फलस्य भेदाभेदैकान्तवादिनो यौगसौगतान्निराकर्तुं स्वमतं च व्यवस्थापयितुं प्रमाणयन्ति--
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy