________________
२२८
प्रमाणफलम् । तत्प्रमाणतः स्याद्भिन्नमभिन्न च प्रमाणफलत्वान्यथानुपपत्तेः ॥६॥ तदिति प्रकृतं फलं परामृश्यते ॥६॥ अथात्राशय व्यभिचारमपसारयन्तिउपादानवुद्धयादिना प्रमाणाद्भिन्नेन व्यवहितफलेन हेतोर्व्यभिचार
इति न विभावनीयम् ॥७॥ प्रमाणफलं च भविष्यति, प्रमाणात् सर्वथा भिन्नं च भविष्यति, यथोपादानवुयादि कमिति न परामर्शनीयं योगैरित्यर्थः ॥७॥
ત્ર હેતુ – तस्यैकममातृतादात्म्येन प्रमाणादभेदव्यवस्थितेः ॥८॥ एकप्रमातृतादात्म्यमपि कुतः सिद्धमित्याशङ्कयाहुःप्रमाणतया परिणतस्यैवात्मनः फलतया परिणतिप्रतीतेः ॥९॥
६१ यस्यैवात्मनः प्रमाणाकारेण परिणतिस्तस्यैव फलरूपतया परिणाम इत्येकप्रमात्रपेक्षया प्रमाणफलयोरभेदः ॥९॥
પ્રમાણનું ફલ પ્રમાણથી સર્વથા ભિન્ન છે, એવું કહેનાર યૌગ, અને : સર્વથા અભિન્ન છે એવું કહેનાર બૌદ્ધના મતનું નિરસન કરવા માટે, અને સ્વમતની સિદ્ધિ કરવા માટે પ્રમાણ (હેતુ)
તે પ્રમાણથી કથંચિત્ ભિન્ન છે, અને કથંચિદુ અભિન્ન છે, અન્યથા પ્રમાણ અને ફલને સબંધ ઉપપન્ન-(યુકિતયુક્ત) નહિ થાય. ૬.
ઉ૧ સૂત્રમાં તે એટલે ફલ સમજવું, ૬. ઉક્ત હેતુમાં શંકા કરી વ્યભિચાર દોષાપત્તિ અને તેનું નિરાકરણ –
ઉપાદાન બુદ્ધયાદિપ વ્યવહિત કુલ-(પરંપરાફલ) પ્રમાણથી સર્વથા ભિન્ન છે તેથી ઉપરોક્ત હેતુમાં વ્યભિચાર આવશે એવો વિચાર કરવો ન જોઈએ. ૭.
હ૧ પ્રમાણનું ફલ હોય અને છતાં પણ તે પ્રમાણથી સર્વથા ભિન્ન હોય જેમકે-ઉપાદાન બુદ્ધયાદિ, એમ ચૌગોએ માનવું નહિ. ૭. તેમાં હેતુ
કારણ કે તે ઉપાદાન બુદ્ધિ આદિરૂપ વ્યવહિત ફલને એક પ્રમાતામાં તાદામ્ય સંબંધ હાઈ પ્રમાણુથી અભિન્ન છે. ૮
પ્રમાતા સાથે તાદામ્ય સંબંધ કઈ રીતે સિદ્ધ થશે ? એ શંકાનું નિરસન–
કારણ કે–પ્રમાણુરૂપે પરિણામ પામેલ આત્મા જ ફલરૂપે પરિણામ પામે છે એ અનુભવસિદ્ધ છે. ૯.
31 જે આત્માની પ્રમાણરૂપે પરિણતિ થાય છે તે આત્માને જ ફલરૂપે પરિણામ થાય છે માટે એક પ્રમાતાની અપેક્ષાએ પ્રમાણ અને ફલમાં અભેદ છે. ૯.