________________
५. ८.]
वस्तुनः सदसत्त्वात्मकत्वम् ।
२२५
વાની શી જરૂર છે ? અન્ય અભાવથી ભેદ થતા હોય તે અનવસ્થા દેષ આવશે. કારણ કે, અન્ય અભાવામાં પણ ભેદ કરનાર અન્ય અભાવેા અવશ્ય સ્વીકારવા પડશે જ. પરંતુ જે ભાવથી અભાવને કથંચિત્ અભિન્ન માનવામાં આવે તે यावा अर्ध स४ (होष) ने स्थान नथी, अरण है-वस्तु तेवा अारनी-सहસત્સ્વભાવવાળી છે, કારણ કે–સદંશ કે અસદ્દેશની તથાપ્રકારની પરિણતિ જ ઘટ અથવા પટ કહેવાય છે. પરંતુ કેવલ સદ'શ જ' ઘટ કહેવાતા નથી, એટલે જેથી કરીને ઘટાદ પેાતાને ખીજાની સાથે મિશ્રિત કેમ કરે ? અર્થાત્ ઘટ પટ રૂપ કેમ ખની જાય ?
એટલા માટે સદસદનેકાન્તનું કથન સુસંગત છે અને ચતુર પુરુષાએ એ જ પ્રકારે ભેદાણેદાનેકાન્ત આદિ સ્વયં વિચારી લેવા,
આ પ્રમાણે પ્રમાણુનયતત્ત્વાલેાક” નામના ગ્રન્થમાં શ્રીરત્નપ્રભાચાય - મહારાજ વિરચિત “રત્નાકરાવતારિકા” નામની લઘુટીકામાં પ્રમેયસ્વરૂપના નિય’એ નામના પાંચમા પરિચ્છેદને શ્રીરૈવતાચલચિત્રકૂટાદિ પ્રાચીન (જી) તીર્થોદ્ધારક શ્રીવિજયનીતિસૂરીશ્વરજીના શિષ્યાણુ મુનિ મલયવિજયજીએ સ્વઅભ્યાસ સમયે કરેલ ગુજર ભાષાનુવાદ પૂર્ણ થયે
(१०) सर्वथेत्यादि पदार्थात् ।
घटरूपः प्राप्नोति
घटाभावाद्भिन्नत्वादेवेति पटो हि घटाभावाद्भिन्नत्यात् । भावानामिति घटपटादीनाम् । भिन्नाभावेनेति अत्यन्तभिन्नपरस्पराभावेन । अन्योन्याभावासम्भवादिति वृक्ष शिंशपयोरिव । भावाभावयोरिति पदार्थपरस्पराभावयोः । कथचिदभिन्ने इति जैनाभिमते ॥ छ ॥
अत्र पञ्चमपरिच्छेदे वादस्थलानि --
योगाभिप्रेतस्वतन्त्र सामान्यविशेषनिराकरणम् ||१|| तत्रापि प्रथमं पैठराभिमतव्यक्ति सर्वगतसामान्यनिरासः (१), ततः पैलुकाभिमत सर्व सर्वगतसामान्यनिरासः (२), तत्रैव सामान्यविशेषात्मकार्थस्थापनम् ||२|| तिर्यक्सामान्ये अन्यव्यावृत्तिमात्रसामान्यवादिनिराकरणम् (9), ऊर्ध्वतासामान्ये क्षणिकवादिनिराकरणम् (२), तत्रैव द्रव्ये पर्याययोर्भेदाभेदस्थापनम् (३) तत्रैव निर्हेतुकविनाशनिरासेन सहेतुकविनाशस्थापनम् ||३|| योगाभिमतधर्मधर्मिभेदनिरासेन तद्भेदामेदस्थापनम् ॥४॥ तत्रैव नित्यैकान्तनिरास: ( १ ), उत्पादव्ययध्रौव्यात्मकस्थापनम् ||५|| सौगताभिमतपरासत्त्वनिषेधनिराकरणम् ||६|| इतरेतराभावस्य सर्वथा पृथग्भावानरासेन पदार्थानामसदात्मकत्वस्थापनम्, एवं च सदसदने कान्तस्थापनम् ॥७॥ एवं पञ्चमपरिच्छेदे वादाः सप्त ७, तदन्तर्भावर्भेदेन अन्तर्भावयुक्तिश्च दर्शितैव ॥ छ ॥
(टि०) सर्वथा पृथग्भूतेत्यादि ॥ तेषामिति भावानाम् ।
स्यादिति घटरूपतेति शेषः । भिन्नाभावेनेति सर्वथा भिन्नेनेतिमुष्टिः । एषामिति पदार्थानाम् । अयमिति अमेदः ॥ ८ ॥
इति श्री साधुपूर्णिमागच्छीयश्रीमदाचार्यगुणचन्द्रसूरिशिष्य पं० ज्ञानचन्द्रविरचिते रत्नाकरावतारिका टिप्पनके पञ्चमः परिच्छेदः ॥ छ ॥ प्रन्थाग्रम् १७०, अ० २० ॥ छ ॥ श्रीः ॥
||
२९