________________
. अहम् । अथ षष्ठः परिच्छेदः ।
एवं प्रमाणस्य लक्षणसंख्याविषयानाख्याय फलं स्फुटयन्तियत्प्रमाणेन प्रसाध्यते तदस्य फलम् ॥१॥
६१ यद्वक्ष्यमाणमज्ञाननिवृत्त्यादिकं प्रत्यक्षादिना प्रमाणेन साधकतमैन साध्यते, तदस्य प्रमाणस्य फलमवगन्तव्यम् ॥१॥
अथैतत्प्रकारतो दर्शयन्तितद्विविधमानन्तर्येण पारम्पर्येण च ॥२॥ तत्राधभेदमादर्शयन्तितत्रानन्तर्येण सर्वप्रमाणानामज्ञाननिवृत्तिः फलम् ॥३॥
६१ अज्ञानस्य विपर्ययादेर्निवृत्तिः प्रध्वंसः स्वपरव्यवसितिरूपा फलं बोद्धव्यम् ॥३॥
अथापरप्रकारं प्रकाशयन्तिपारम्पर्येण केवलज्ञानस्य तावत् फलमौदासीन्यम् ॥४॥
६१ औदासीन्यं साक्षात्समस्तार्थानुभवेऽपि हानोपादानेच्छाविरहान्माध्यस्थ्यमुपेक्षेत्यर्थः । कुत इति चेद् उच्यते, सिद्धप्रयोजनत्वात् केवलिनां सर्वत्रौदासीन्यमेव भवति, हेयस्य संसारतत्कारणस्य हानादुपादेयस्य मोक्षतत्कारणस्योपादा. नात् सिद्धप्रयोजनत्वं नासिद्धं भगवताम् ॥४॥
પ્રમાણુના લક્ષણ સંખ્યા અને વિષયને કહ્યા પછી ફલનું નિરૂપણ– , પ્રમાણુ દ્વારા જે સિદ્ધ કરવામાં આવે તે પ્રમાણુનું ફલ છે. ૧.
ઉ1 સાધકતમ રૂપ પ્રત્યક્ષાદિ પ્રમાણ દ્વારા આગળ જેનું સ્વરૂપ કહેવાશે તે અજ્ઞાનને નાશ આદિ જે સિદ્ધ કરાય તે પ્રમાણનું ફલ જાણવું. ૧. -
सना होते मे प्रभाव छ,-अनन्त२--साक्षात् ३५ मन ५२ ५२॥ ३१. २. કુલના પ્રથમ પ્રકારનું નિરૂપણું–
અજ્ઞાનની નિવૃત્તિ થવી એ સર્વ પ્રમાણેનું અનન્તર ફલ છે. ૩. - ૬૧ વિપર્યયાદિરૂપ અજ્ઞાનની નિવૃત્તિ-એટલે પ્રધ્વંસ, અર્થાત્ સ્વપરવ્યવસાયને સર્વ પ્રમાણેનું અનન્તર ફલ જાણવું. ૩.
કુલના બીજા પ્રકાર નું નિરૂપણ કેવલજ્ઞાનનું પરંપરાથી ફલ ઉદાસીનતા છે. ૪,