SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ १५२ सप्तभङ्गीनिरूपणम् । [४. १३તેનાથી અન્ય (પ્રામાણિક) પુરુએ પ્રયુક્ત વાક્યમાં વ્યભિચાર કે અવ્યભિચાર નિયમ નહિ રહે. વળી, પુરુષમાં કરુણાદિ ગુણો અને દેવાદિ દે પ્રસિદ્ધ જ છે. હવે જે પુરુષના ગુણોને મીમાંસકે પ્રામાણ્યનું કારણ ન માને તે દેશે પણ અપ્રામાણ્યનું કારણ નહિ બને. પુરુષના ગુણ તે દેના પ્રશમન (નાશ)માં જ ચરિતાર્થ છે, તે પ્રામાણ્યનું કારણ નથી બનતા એવું કહેવામાં શ્રોત્રિય મીમાંસકે) ને કેશપાન (સોગંદ) જ શરણરૂપ છે. અર્થાત એ કથન પ્રમાણ નથી. ૧૨. .प.) तथा शब्दोऽपीत्यादिगद्ये समन्विते इति संबद्धे । असमन्विते इति असम्बद्धे । असाविति शब्दः । दोपप्रशमनेत्यादिगद्ये न भवन्तीत्यग्रे इति 'यत्ते प्रमाणयन्ति' शेपः ॥१२॥ ___ (टि.) तथा शब्द इत्यादि ॥ समन्विते इति संबद्धे । अस्येति शब्दस्य । असावितिशब्दः । तन्निरपेक्ष इति संकेत-व्युत्पत्तिनिरपेक्षः । अन्यथेति मिथ्यादर्शिनि अशुचौ पुसि वक्तरि । अस्या इति शब्दप्रतीतेः ॥१२॥ १ इह यथैवान्तर्बहिर्वा भावराशिः स्वरूपमाबिभर्ति तथैव तं शब्देन प्रकाशयतां प्रयोक्तृणां प्रावीण्यमुपजायते । तं च तथाभूतं सप्तभङ्गीसमनुगत एव शब्दः प्रतिपादयितुं पटीयानित्याहु :-- सर्वत्रायं ध्वनिर्विधिप्रतिषेधाभ्यां स्वार्थमभिदधानः सप्तभङ्गीमनुगच्छति ॥ ६२ सदसन्नित्यानित्यादिसकलैकान्त पक्षविलक्षणानेकान्तात्मके वस्तुनि विधिनिषेधविकल्पाभ्यां प्रवर्त्तमानः शब्दः सप्तभङ्गीमङ्गीकुर्वाण एव प्रवर्तत इति भावः ॥१३॥ 81. मातभा माल्यात२ (मसिl€) मने पाहा (घट५06) पार्थानु જેવું સ્વરૂપ છે, તે સ્વરૂપે જ તે પદાર્થોને શબ્દ દ્વારા પ્રગટ કરનાર વક્તાઓ પ્રવીણ બને છે અને તે તે સ્વરૂપવાલા ભાવરાશિને યથાર્થરૂપે પ્રતિપાદન કરવાને સપ્તભંગીનું અનુસરણ કરનાર શબ્દ જ સમર્થ છે-એ વાતનું નિરૂપણ | સર્વત્ર વિધિ અને નિષેધ દ્વારા શબ્દ પોતાના અર્થનું પ્રતિપાદન કરે છે ત્યારે સપ્તભંગીને અનુસરે છે. ૧૩ * $૨. સતુ કે અસત્, નિત્ય કે અનિત્ય આદિ સમસ્ત એકાન્ત પક્ષોથી વિલક્ષણ અનેકાન્તસ્વરૂપ પદાર્થમાં વિધિ અને નિષેધરૂપ વિકલ્પ દ્વારા પ્રવતમાન શબ્દ સપ્તભંગીને સ્વીકારીને જ પ્રવર્તે છે. ૧૩. (प.) अन्तर्वहिर्वेति अन्तः आत्मादिः, वहिर्घटादिः । तमिति भावराशिम् ॥१३॥ (टि.) इह यथेत्यादि ॥ वहिरिति घटादि ॥ तथैवेति तत्स्वरूपमेव ॥ तमिति भावराशिम् । तं चेति भावराशिम् । तथाभूतमिति तथास्वरूपं नित्यानित्यस्वभाव सदसत्स्वरूपं च । सदसन्नित्येति सत् असत् सर्वम् , नित्यमनित्यं वा इत्यादि । सकलाः विश्ववत्तिसमस्तवस्तुवर्तिन एकान्तपक्षास्तद्विलक्षणं स्वरूपं तदेवानेकान्तः स्याद्वादवादः कथंचिदुभयस्वभावम् । स एवात्मा यस्य वस्तुनः तस्मिन् । सप्तभङ्गीमिति । स्यादस्त्येव, स्यान्नास्त्येव, स्यादस्त्येव स्यान्नास्त्येव, स्यादवक्तव्यम्, स्यादस्त्येव स्यादवक्तव्यम्, स्यान्नास्त्येव स्यादवक्त
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy