SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૪, ૨ શાચ રમાવ પર ૨ પમ્ ! ६१ अर्थप्रकाशकत्वम्, अर्थावबोधसामर्थ्यम् । अस्य शब्दस्य । स्वाभाविकं परा. नपेक्षम् । प्रदीपवत् । यथा हि प्रदीपः प्रकाशमानः शुभमशुभं वा यथासन्निहितं भावमवभासयति, तथा शब्दोऽपि वक्त्रा प्रयुज्यमानः श्रुतिवर्तिन,मवतीर्णः सत्येऽनृते वा, समन्वितेऽसमन्विते वा, सफले निष्फले वा, सिद्धे साध्ये वा वस्तुनि प्रतिपत्तिमुत्पादयतीति तावदेवास्य स्वाभाविक रूपम् । अयं पुनः प्रदीपाच्छब्दस्य विशेष:यदसौ संकेतव्युत्पत्तिमपेक्षमाणः पदार्थप्रतीतिमुपजनयति, प्रदीपस्तु तन्निरपेक्षः । यथार्थत्वायथार्थत्वे सत्यार्थत्वासत्यार्थत्वे पुनः प्रतिपादकनराधिकरणशुद्धत्वाशुद्धत्वे अनुसरतः । पुरुषगुणदोषापेक्षे इत्यर्थः । तथाहि-सम्यग्दर्शिनि शुचौ पुरुषे वक्तरि यथार्था शाब्दी प्रतीतिरन्यथा तु मिथ्यार्थेति । स्वाभाविक तु याथार्थं मिथ्यार्थत्वे चास्याः स्वीक्रियमाणे विप्रतारकेतरपुरुषप्रयुक्तवाक्येषु व्यभिचाराव्यभिचारनियमो न भवेत् । पुरुषस्य च करुणादयो गुणा द्वेषादयो दोषाः प्रतीता एव । तत्र यदि पुरुषगुणानां प्रामाण्यहेतुत्वं नाभिमन्यते जैमिनीयः, तर्हि दोषाणामप्यप्रामाण्यनिमित्तता मा भूत् । दोषप्रशमनचरितार्था एव पुरुषगुणाः, प्रामाण्यहेतवस्तु न भवन्तीत्यत्र च कोशपानमेव शरणं श्रोत्रियाणामिति ॥१२॥ સ્વાભાવિક સામર્થ્ય અને સંકેત એ બને દ્વારા શબ્દ અર્થબોધનું કારણ છે, એમ ઉપરના જ સૂત્રમાં કહેલ છે. તે હવે શબ્દનું સ્વાભાવિક(નૈસર્ગિક) સ્વરૂપ કેવું છે અને પરની અપેક્ષાએ સ્વરૂપ કેવું છે, તેનું વિવેચન– શબ્દ અર્થબોધ સ્વાભાવિક રીતે જ કરે છે, પ્રદીપની જેમ, પરંતુ તે અથ. બોધની યથાર્થતા કે અયથાર્થતાનો આધાર વતા પુરુષના ગુણદોષો છે. ૧૨, ST અર્થઘરાવાત્વ-અર્થબોધ સામર્થ્ય, અશ્વ-શબ્દનું, રામવિબીજાની અપેક્ષા નહિ રાખનાર. પ્રદીપની જેમ. જેમ પ્રકાશવંત દીપક યથાયોગ્ય નજીક સ્થાનમાં રહેલ શુભ કે અશુભ પદાર્થને જણાવે છે, તેમ વકતાથી પ્રયુક્ત શબ્દ પણ શ્રવણમાર્ગમાં પ્રવેશીને સાચા કે જૂઠા, સમન્વિત કે અસમન્વિત(સમ્બદ્ધ કે અસમ્બદ્ધ) સફલ નિષ્કલ, સિદ્ધ કે સાધ્ય વસ્તુવિષયક જ્ઞાન ઉત્પન્ન કરે છે. શબ્દનું સ્વાભાવિક સ્વરૂપ આ જ છે. પણ તુ પ્રદીપથી શબ્દમાં એટલી વિશેષતા છે, કે શબ્દ સંકેતની વ્યુત્પત્તિ-જ્ઞાનની અપેક્ષા રાખીને પદાર્થ જ્ઞાન ઉત્પન્ન કરે છે, જ્યારે પ્રદીપ તેવી અપેક્ષાથી રહિત છે. શાબ્દબોધગત જે યથાર્થતા કે અયથાર્થતા હોય છે, તે વક્તા પુરુષમાં રહેલ શુદ્ધતા કે અગદ્ધતા(પાવિત્ર્ય કે અપવિત્ર્ય)ને અધીન છે. અર્થાત પુરુષગત ગુણદેષને આધીન છે, જેમકે-સમ્યગદર્શનવાળો અને પવિત્ર વક્તા હોય તે-યથાર્થ–સાચે શાખધ થાય છે, અને તેનાથી વિરુદ્ધ-સમ્યગ્દર્શનથી રહિત અપવિત્ર વક્તા હોય તો-મિથ્યા-બેટ શાબ્દબોધ થાય છે. જે શાબ્દબોધમાં યથાર્થવ કે અયથાર્થ ત્વને પણ સ્વાભાવિક માનવામાં આવે તે છેતરપીંડી કરનાર (ગ) અને
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy