SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ४. ११. अपोहवादः । १४३ વિકલ્પમાં કહેલ ની પ્રાપ્તિ થશે. બીજો પક્ષ પણ ચગ્ય નથી કારણ કે સામાન્ય અને વિશેષ પરસ્પર વિરુદ્ધ ધર્મના આશ્રય હેવાથી તે બન્નેમાં તાદા તસ્ય (એક રૂપતા)ને સંભવ જ નથી માટે શબ્દોને વાચ્ય અર્થ નથી. પરંતુ પરમાર્થથી તે સર્વથી વ્યાવૃત્ત સ્વરૂપવાલા-ભિન્ન સ્વરૂપવા સ્વલક્ષણોમાં કાર્યકારી હોવાથી અને એક કારણથી થતા હોવાથી એક પ્રત્યવમર્શ (બંધ) રૂપ વિકલ્પને આકાર જે બાહ્યરૂપે મનાય છે અને જે બુદ્ધિ પ્રતિબિંબ નામે ઓળખાય છે તે અહિ જ વાય છે. કારણ કે-શબ્દ સાંભળ્યા પછી તે પ્રકારના ઉલેખવાલા જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તે વિકલ્પ જ્ઞાન અહિ એટલા માટે કહેવાય છે કે તે પિતાના આકારથી વિપરીત આકારનું ઉમૂલન કરે છે, કારણ કે પોતાના આકારથી વિપરીત આકાર જેનાથી દૂર કરાય તે અપહ-એવી વ્યુત્પત્તિ અહિ શબ્દની છે. તત્વથી વિચારીએ તે-ન કેઈ વાચ્ય છે, કે ન કોઈ વાચક છે, પરંતુ કદ અને અથરૂપે કહેલ બુદ્ધિના પ્રતિબિંબ સ્વરૂપ અપહમાં જ કાર્યકારણભાવ છે, તેની જ વાગ્યવાચક તરીકે વ્યવસ્થા છે. (५०) अथ स्वाभाविकेत्यादिना सौगतः पूर्वपक्षयति । स्वाभाविकसामर्थ्यसमयाभ्या. मिति भवत्परिकल्पिताभ्याम् । तदुभयस्वभावे इति सामान्यविशेषात्मके । सर्वतो व्यावृत्तेत्यादिगद्ये। स्वलक्षणेविति इतरेतरविशकलितपरमाणुपु । एकार्थकारित्वे इति एकार्थकारित्वं जलाहरणलक्षणम् । एककारणत्वेनेति एकस्य विकल्पस्य कारणानि एकविकल्पकारणानि तेष भावस्तत्त्वं तेन। कार्यकारणभावस्यैवेत्यादि । अत्र श्लोकः "विकल्पयोनयः शब्दा विकल्पाः शब्दयोनयः । कार्यकारणता तेषां नार्थ शब्दाः स्पृशन्त्यपि ॥१॥" (टि.) विशेपस्येत्यादि। तत्संभवेऽपोति संकेतसंभवेऽपि यो विशेषः स्वलक्षणलक्षणः संकेतगोचरमनायि तस्य क्षणिकत्वेन तदानीमेव विनष्टत्वाद्वयवहारसमये संकेतो निरर्थक एव भवेत् । अपि च, तत्कालमुत्पन्ने स्वलक्षणे आकाशात्पतित इव नवीनः संकेतः कल्पनीयः । पूर्व. संकेतानामपि विनष्टत्वात् । पूर्वमनीक्षिते वस्तुनि नवीनसंकेत कल्पनाप्यल्पीयसी । तदगोचरतेति शब्दविपयताऽऽचक्षीत । नार्थी वाच्य इति वाचां शब्दानामर्थः स्वलक्षणरूपो न वाच्यः किन्तु तत्त्वतोऽपोह एवेति संबन्धः ॥ सर्वत इति सामान्यतो घटादेवावृत्तेपु विशेषत्वाद्विशकलितत्वाद्वा । एकार्थेति एकमर्थं घटादिकं करोतीति तद्भावस्तत्त्वम् तेन । एकस्य एव पदाथस्य कारणं तद्धावस्तत्त्वं तेन 'संजायमान उत्पद्यमानः ‘एकोऽयं घटः' इत्याद्येक कारो यः प्रत्यवमर्शी विचारस्तपस्य । वाह्यत्वेनेति अन्तर्मुखोऽपि सवे वाह्यमिति जानानः। शन्दशता. विति शव्दाकर्णने सति । तादृशोल्लेखेति अपोहोल्लेखशेखरस्य । संवेदनस्येति नाना अस्येति विकल्पाकारस्य । $२८ अथ श्रीमदनेकान्तसमुद्घोषपिपासितः । अपोहमापिवामि द्राग वीक्षन्तां भिक्षवः क्षणम् ॥१॥ १ मूले 'उपजायमान' इति पाठः । २ वेदनस्य-इति मूले।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy