SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ अपोहवादः । ६२६ सौगतांस्तु प्रत्येवं विधेयानुवाद्यभावः-योऽयं शब्दो वर्णात्माऽऽवयोः प्रसिद्धः, स स्वाभाविकसामर्थ्य समयाभ्यां कृत्वाऽर्थबोधनिबन्धनमेवेति । ६२७ अथ स्वाभाविकसामर्थ्यसमयाभ्यां शब्दस्यार्थे सामान्यरूपे, विशेषलक्षणे, तद्भयस्वभावे वा वाचक्रत्वं व्याक्रियेत । न प्रथमे,सामान्यस्यार्थक्रियाकारित्वाभावेन नभोऽम्भोजसन्निभत्वात् । न द्वैतीयीके, विशेषस्य स्वलक्षणलक्षणस्य वैकल्पिकत्रिज्ञानागोचरत्वेन संकेतास्पदत्वासंभवात् । तत्सम्भवेऽपि विशेषस्य व्यवहारकालाननुयायित्वेन संकेननरर्थक्यात् । तार्तीयीके तु स्वतन्त्रयोः, तादात्म्यापन्नयोर्वा सामान्य-विशेषयोस्तद्गोचरता संगीर्येत । नाद्यः पक्षः, प्राचिकविकल्पोपदर्शितदोपानुषङ्गात् । न द्वितीयः । सामान्यविशेषयोर्विरुद्धधर्माध्यासितत्वेन तादात्म्यायोगादिति नार्थो वाच्यो वाचाम् , अपि तु परमार्थतः सर्वतो व्यावृत्तस्वरूपेषु स्वलक्षणेष्वेकार्थकारित्वेन, एककारणत्वेन चोपजायमानै कप्रत्यवमर्शरू पविकल्यस्याकारो बाह्यत्वेनाभिमन्यमानो बुद्धिप्रतिबिम्बव्यपदेशभागपोहः; शब्दश्रुतौ सत्यां तादृशोरलेखशेखरस्यैव वेदनस्योत्पादात् । अपोहत्वं चास्य स्वाकारविपरीताकारोन्मूलकत्वेनावसेयम् । अपोह्यते स्वाकाराद्विपरीत आकारोऽनेनेत्यपोह इति व्युत्पत्तेः । तत्त्वतस्तु न किञ्चिद्वाच्यं वाचकं वा विद्यते, शब्दाथतया कथिते वुद्धिप्रतिविम्बात्मन्यपोहे कार्यकारणभावस्यैव वाच्यवाचकतया व्यवस्थापितत्वात् । $૨૬ સૌગતા(બૌદ્ધો)ની અપેક્ષાએ અનુવા-વિધેયભાવ આ પ્રમાણે છે આપણુ બનેને વર્ણ સ્વરૂપ જે શબ્દ પ્રસિદ્ધ છે(અનુવાદ્ય) તે સ્વાભાવિક સામર્થ્ય અને સંકેત દ્વારા પદાર્થ બેધમાં કારણ છે જ (વિધેય). આ પ્રમાણે અનુવાદ્ય-વિધેયભાવ થયો, હ૨૭ બૌદ્ધ–સ્વાભાવિક સામર્થ્ય અને સંકેત દ્વારા શબ્દ વાચક છે, તો તે શું સામાન્ય અને વિશેષ અર્થને કે સામાન્ય વિશેષ ઉભયસ્વરૂપઅર્થને વાચક છે? પહેલે પક્ષ તે ચગ્ય નથી, કારણ કે સામાન્ય અર્થ ક્રિયાકારી ન હોવાથી આકાશ કમલની તુલ્ય છે, અર્થાત્ સામાન્ય અસતરૂપ હોવાથી છે જ નહિ. બીજો પક્ષ પણ ચગ્ય નથી કારણ કે- સ્વલક્ષણ સ્વરૂપ વિશેષ વિકપ જ્ઞાન વિષય નથી. માટે સંકેતને વિષય બની શકતું નથી. અને જે સકેતને વિષય કોઈ પણ રીતે માનવામાં આવે તે પણ વ્યવહાર કાલ સુધી વિશેષ રહેતો ન હોવાથી તેમાં સંકેત કરે એ નિરર્થક છે. ત્રીજા પક્ષમાં તે પ્રશ્ન છે કે સ્વતંત્ર સામાન્ય અને વિશેષ સંકેતને વિષય છે કે તાદામ્યને પ્રાપ્ત થયેલ સામાન્યવિશેષ સંકેત વિષય છે ? આદ્ય પક્ષ તે યોગ્ય નથી કારણ કે-એમ માનવાથી ઉપરના બે १ 'संसायमान'-इति टिप्पणसंमतः पाठः । २ टिप्पणे 'संवेदनस्य' इति पाठः ।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy