SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ તસમર્થનમૂ! તેથી અન્ય શક્તિના સહકારવાળા અગ્નિથી ઉત્પન થશે. એ રીતે અનવસ્થા આવશે. પ્રતિબંધક દશામાં તે અન્ય શક્તિ છે, એમ કહિ તે તે પ્રતિબંધક દશામાં પણ ફેલાને ઉત્પન કરનારી શક્તિને ઉત્પન કરે, અને તેથી સ્પષ્ટરૂપે ફોલલાદિ કાર્ય થવું જોઈએ. S૨૫ જેન—આને ઉત્તર એ છે કે–પ્રતિબંધક દશામાં પણ અન્ય શક્તિ વિદ્યમાન છે જ, અને તે પ્રતિબંધક કાલમાં પણ દાહજનિકા શક્તિને ઉત્પન કરે છે. છતાં પણ તે વખતે શક્તિનું કાર્ય ફોલ્લે ઉત્પન્ન થતું નથી તેનું કારણ એ છે પ્રતિબંધક દ્વારા પુનઃ પુનઃ ઉત્પન્ન થતી દાહજનિક શક્તિને નાશ કરવામાં આવે છે. અને જ્યારે પ્રતિબંધક દૂર થઈ જાય છે, ત્યારે ફેલે સ્પષ્ટ થઈ જ જાય છે. આ રીતે અતીન્દ્રિય શક્તિની સિદ્ધિ થઈ. આ સ્થળે બીજી અનેક શંકાઓ અને તેનું સમાધાનરૂપ મોતીના દાણાને સંગ્રહ અને વિસ્તરણ સ્યાદ્વાદરનાકરમાંથી તાર્કિક પુરુષોએ જાણી લેવું. આ પ્રમાણે શક્તિ સિદ્ધ થવાથી સ્વાભાવિક શક્તિવાળે શબ્દ અર્થને બંધ કરાવે છે-એ સિદ્ધ થયું. શકા– જે શબ્દમાં શકિતને સ્વીકાર કરવામાં આવે છે તે તે શક્તિથી જ અર્થ સિદ્ધ થઈ જશે, તે સંકેતની કલ્પના નિરર્થક જ થશે. સમાધાન–એમ નથી. અંકુરની ઉત્પત્તિમાં પાણી અને પૃથ્વી આદિ જેમ સહકારી છે તેમ શબ્દથી અર્થજ્ઞાનમાં સંકેત પણ સહકારી છે. શંકા–સ્વાભાવિક સંબંધ હોય તે દેશભેદથી શબ્દોનો અર્થભેદ થ ન જોઈએ, પરંતુ અર્થભેદ થાય તે છે, જેમકે-દક્ષિણ દેશના લેકે ચૌર શબ્દને પ્રગ એદન-ભાત અર્થમાં કરે છે. સમાધાન–આ કથન બરાબર નથી, કારણ કે સર્વ શબ્દોમાં સર્વ અર્થને બંધ કરાવવાની શક્તિ છે. પરંતુ જે દેશમાં જે અને પ્રતિપાદન કરનારી શક્તિ ને સહકારી સંકેત હોય છે, તે શબ્દ તે દેશમાં તે અર્થનું પ્રતિપાદન કરે છે. આ રીતે સર્વ નિર્દોષ છે. (૫૦) ચિતરતાતિ રાવજયન્ત પ્રાશયવાદ ! नन्विति नैयायिकः । पुनरुत्पद्येत्तेति प्रतिवन्धके गते सति । शक्त्यन्तरसहकृतादिन शक्त्यन्तरं प्रकाशकत्वादि । अथास्तीत्यादिगद्ये । तदानीमपीति प्रतिबन्धकदशायामपि । स्याद्वादरत्नाकरादिति तत्रायं "लोकः-- "जयन्त ! हन्त का तत्र गणना त्वयि कीटके । यत्रास्यां शक्तिसंसिद्धौ मज्जत्युदयनद्विपः ॥१॥" दाक्षिणात्यैरिति द्राविडैः । (टि.) प्रतिवन्धकेत्यादि । उत्पन्नोत्पन्नाया इति संजातायाः संजातायाः । तस्या इति शक्तेः ॥ अथ तदङ्गीकारे इति शक्तिस्वीकारे ॥ तत एवेति शक्तेरेव । अस्येति संके. तस्य । अयमिति अर्थभेदः । स इति शब्दः । तत्रेति देशे।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy