SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ L अपोहनिराकरणम् । 1 ', इह तावद्विकल्पानां तथाप्रतीतिपरिहृतविरुद्धधर्माध्यासकथचित्तादाग्यापन्नसामान्यविशेषस्वरूप वस्तुलक्षणाक्षूणदीक्षादीक्षितत्वं प्राक् प्राकटयत । ततस्तवतः शब्दानामपि तत्प्रसिद्धमेव । यतोऽजल्पि युष्मदीयैः " स एव शब्दानां विषयो यो विकल्पानाम्” इति कथमपोहः शब्दार्थः स्यात् । अस्तु वा तथाऽप्यनुमानवत् किं न शब्दः प्रमाणमुच्यते । अपोहगोचरत्वेऽपि परम्परया पदार्थे प्रतिबन्धात् प्रमाणमनुमानमिति चेत्, तत एव शब्दोऽपि प्रमाणमस्तु । अतीतानागताम्बर सरोजादिष्व सत्स्वपि शब्दोपलम्भान्नात्रार्थ प्रतिबन्ध इति चेत् । तर्ह्यभूद् वृष्टिः, गिरिन्दविगोपलम्भाद, भावी भरयुदयः रेवत्युदयात् नास्ति रासभशृङ्गम् समग्रप्रमाणैरनुपलम्भात् इत्यादेरर्थामावेऽपि प्रवृत्तेऽनुमानेऽपि नार्थप्रतिबन्धः स्यात् । यदि वचोवाच्या पोहोऽपि पारम्पर्येण पदार्थप्रतिष्ठः स्यात्, तदानीमलावूनि मज्जन्तीत्यादिविप्रकारक वाक्यापोहोऽपि तथा भवेदिति चेत्, अनुमेयापोहेऽपि तुल्यमेतत् प्रमेयत्वादिहेत्वनुमेयापोहेऽपि पदार्थप्रतिष्ठताप्रसक्तेः । प्रमेयत्वं हेतुरेव न भवति, विपक्षासत्त्वतल्लक्षणाभावादिति कुतस्या तदपोहस्य तन्नितेति चेत् । तर्हि विप्रतारकवाक्यमध्यागम एव न भवति, आप्तोकत्वतल्लक्षणाभावादित्यादि समस्तं समानम् । [છુ. ? ૬૬૮ જૈન—શ્રીમાન અનેકાન્તવાદની ઉદ્ઘોષણા કરવાથી પિપાસુ (તૃષાવાન ) થયેલા હું અપેાહનું શીઘ્ર પાન કરી જાઉં છું તે હે બૌદ્ધો !તમે ક્ષણમાત્ર જુએ.” પ્રથમ તે અહીં તથાપ્રકારની પ્રતીતિ હાવાથી વિરુદ્ધધર્માધ્યાસના પરિહાર થઈ જતા હાઈ કથંચિત્ અકસ્રભાવને પામેલ સામાન્યવિશેષાત્મક વસ્તુલક્ષણુની નિર્દોષ દીક્ષામાં વિકલ્પે દીક્ષિત છે. આ ખાખત પહેલાં જ પ્રકટ થઈ ચૂકી છે. અર્થાત્ વિકા સામાન્ય વિશેષરૂપ વસ્તુને વિષય કરે છે એ કહેવાઈ ગયુ છે. તેથી તત્ત્વતઃ શબ્દ પણ ઉભયાત્મક વસ્તુને વિષય કરનારા સિદ્ધ થાય છે, કારણ કે–તમારા જ આચાર્યાએ કહ્યું છે કે-જે વિકલ્પાના વિષય છે તે જ શબ્દોના વિષય છે.” તે પછી શબ્દના અર્થ અપેાહ કઈ રીતે થઈ શકશે ? તાત્પર્ય કે-જે વિકલ્પના વિષય હેય તે જ શબ્દના વિષય બનતા હાય તા વિકલ્પને વિષય સામાન્યવિશેષા ભયાત્મક વસ્તુ હોઈ શબ્દનો પણ વિષય તેવી જ વસ્તુ સિદ્ધ થાય છે, પણ અપેાહ તા બને જ નહિ. અથવા અપેાહને શબ્દના અથ (૧૫) માની લેવામાં આવે તે પણ અનુમાનની જેમ શબ્દ કેમ પ્રમાણ નહિ કહેવાય ? બૌદ્ધ—અનુમાન અપોહને વિષય કરતુ હોવા છતાં પરપરાએ પદાથ માં સમ'ધ હેાવાથી પ્રમાણરૂપ છે. જૈન શબ્દ પણ તે જ રીતે પ્રમાણ મૌદ્ધ—અતીત અને અનાગત તથા આકાશકમલ વિગેરે અસત્ પદાર્થો વિષે પણ શબ્દ ઉપલબ્ધ હાવાથી શબ્દને અર્થ સાથે સમધ નથી, હા.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy