SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ४.११ अभावस्याजनकत्वम् । $૧૪ વળી, તમે પ્રતિબંધકારભાવને અગ્નિથી એકાંત ભિન્ન માનતા હો તે મણિમત્રાદિ પ્રતિબંધકના સ્વરૂપની જેમ અગ્નિ પણ પ્રતિબંધકાભાવથી ભિન્ન હાવાથી તમારે તેને પ્રતિબંધક રૂપે માનવે પડશે, અને તેમ થતાં અગ્નિથી ક્યારેય પણ દાહાદિકાર્યની ઉત્પત્તિ થશે નહિ, કારણ કે અગ્નિ પોતે પ્રતિબં. घ छे. તૈિયાયિક–અગ્નિ પ્રતિબંધકરૂપે કઈ રીતે હોઈ શકે ? કારણ કે તેમાં તે પ્રતિબંધકને પ્રાગભાવ છે. જેન–તમારું આ કથન દૂષિત છે. કારણ કે એથી તે એમ કહી શકાય કે અગ્નિમાં રહેલ પ્રતિબંધક પ્રાગભાવ જ પ્રતિબંધક સ્વભાવ નથી, પરંતુ સ્વયં અગ્નિ જે પ્રતિબંધક પ્રાગભાવથી ભિન્ન છે તે પ્રતિબંધકરૂપ કેમ નહિ બને? જેમ પ્રતિબંધક પિતાના અભાવથી જુદે હાઈ પ્રતિબંધક બને છે, તેમ અગ્નિ પણ પ્રતિબંધકાભાવથી ભિન્ન સ્વરૂપવાળો હોવાથી પ્રતિબંધક સ્વભાવ કેમ નહિ. બને ? અને અમે સ્યાદ્વાદીઓના (અનેકાંતવાદીઓના) મતમાં તે વસ્તુમાત્ર ભાવાભાવ ઉભયસ્વરૂપ હોવાથી પ્રતિબંધકાભાવ સ્વરૂપ અગ્નિ પ્રતિબંધકસ્વરૂપ नथी. (प०) अथेत्यादि परः । तत्रेति विभावसौ प्रतिवन्धकप्रागभावस्येति अद्यापि प्रतिवन्धस्यानुत्पन्नत्वात् । (टि.) अथ कथमित्यादि ॥ तत्रेति विभावसौ । तत्रेति कृपीटयोनौ । तदभावादिति प्रतिवन्धकाभावात् । 'स्याद्वादिनामिति जैनानाम् । ६१५ किञ्च । प्रतिबन्धकाभावस्य कारणत्वे, प्रतिबन्धकस्य कस्यचिन्नैकटयेऽपि प्रतिबन्धकाभावान्तराणामनेकेषां भावात् कथं न कार्योत्पादः । न हि कुम्भकारकारणः कुम्भः कुम्भकारस्यैकस्याभावेऽपि कुम्भकारान्तरव्यापारान्न भवति । न चैक एव कश्चित्प्रतिबन्धकाभावः कारणम्, यदभावात् तदानीं न कार्य जायते, तद्वदेव, वन्मतेन सर्वेषामवधृतसामर्थ्यत्वात् । १६ अथ सर्वे प्रतिबन्धकाभावाः समुदिता एव कारणम्; न पुनरेकैकशः कुम्भकारवत्, तर्हि कदाचिदपि दाहादिकार्योत्पत्तिर्न स्यात् , तेषां सर्वेषां [न] कदाचिदभावाद्, भुवने मणिमन्त्रतन्त्रादिप्रतिबन्धकानां भूयसां संभवात् । ६१७ अथ ये प्रतिबन्धकास्तं तनूनपातं प्रतिबद्धं प्रसिद्धसामर्थ्याः, तेषामेवाभावाः सर्वे कारणम् , न तु सर्वेषाम् , सर्वशब्दस्य प्रकारकास्न्ये वर्तमानस्य स्वीकारात्इति चेत् । ननु प्रसिद्धसामर्थ्या इति सामर्थ्यशब्दस्यातीन्द्रिया शक्तिः, स्वरूपं वा प्रतिबन्धकानां वाच्यं स्यात् । प्राच्यपक्षकक्षीकारे; क्षीणः क्षणेनावयोः कण्ठशोपः; अतीन्द्रियशक्तिस्वीकारात् । द्वितीयपक्षे तु त एव तं प्रति प्रतिबन्धकाः; नापरे, इति कौत
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy