SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. k] अभावस्याजनकत्वम् । ૨૨ ગણીએ તા જેને જેને ભાવોત્પાદક માને છે અને જે ભાવથી કથ'ચિત્ અભિન્ન છે તેવા અભાવાથી, તેઓ પણ અભાવ હોઈ, માધા(પક્ષ દોષ) આવશે, અને વળી નૈયાયિકસંમત અત્યંતાભાવ તે તેમને મતે પણ ભાવના અનુત્પાદક હાવાથી તેને લઈ ને અનુમાનમાં સિદ્ધસાધ્યતા (સિદ્ધસાધન) દોષ આવશે. (प०, अथेत्यादि परः । सत्प्रत्ययगम्य इत्यादि पर एतदेव व्याचष्टे । तदयुक्तमिति जैनः भावाविष्वग्भूताभावैरिति भावाविष्वग्भूताच तेऽभावाश्च तैरिति विग्रहः । वाधेति जैनस्य वाधा स्यादित्यर्थः । सिद्धसाध्यतेति जैन (योग) स्य अत्यन्ताभावं भावानुत्पादकं सोऽपि मन्यते ૧ । (टि०) विवादास्पदीति भवदीप्सितो निःस्वाभावोऽभावः । प्रागभावेत्यादि ॥ परैरिति नैयायिकादिभिः । स इति पराभ्युपगताभावः ॥ अन्यथेति सर्वाभावग्रहणे ॥ भावाविष्वगिति भावेन सह कथंचित्तादाम्यमापन्नैरभावैः । $११ नन्वयं धर्मित्वेनोपात्तोऽभावो भवद्भिः प्रतिपन्नो न वा । यदि प्रतिपन्नः, વિ પ્રત્યક્ષાત્, અનુમાનાર્, વિજ્રપાત્ વ, સપનાનાવેરત્રાનુંચિતલ્વાત્ । અતિ પ્રત્યક્ષાત્, तदा कथमभावस्य भावोत्पादनापवादः सूपपादः स्यात् ? प्रत्यक्षस्यैवोत्पादितत्वात् । अनुमानात्तु तव्प्रतिपत्तौ तत्राप्यभावधर्मिणः प्रतीतिरनुमानान्तरादेव, इत्यन्त्रानवस्थादौस्थ्यस्थेमा । विकल्पादपि तत्प्रतीतिः, प्रमाणमूलात्, तन्मात्रादेव वा ? न प्रथमात्, प्रमाणप्रवृत्तेस्तत्र तिरस्कृतत्वात् । विकल्पमात्रात्तु तत्प्रतीतिरसत्कल्पा, ततः कस्यापि प्रतिपत्तेरनुपपत्तेः । अन्यथा प्रामाणिकानां प्रमाणपर्येषणमरमणीयं स्यात् । तथा चाश्रयासिद्धो हेतुः । अथाप्रतिपन्नः । तर्हि कथं धर्मितयोपादायि ? उपात्ते चास्मिन् हेतुराश्रयासिद्ध एव । $૧૧ નૈયાથિક ઉપરાક્ત અનુમાનમાં તમે અભાવને ધમી' (પક્ષ) તરીકે કહેલ છે, તે-તે ધમી તમને જ્ઞાત છે કે નહીં? જ્ઞાત હોય તા–પ્રત્યક્ષથી, અનુમાનથી કે વિકલ્પથી છે ? કારણ કે ઉપમાનાદિ પ્રમાણે તે અહીં ઉચિત નથી. પ્રત્યક્ષ પ્રમાણથી જ્ઞાત હાય તે-અભાવ ભાવને ઉત્પાદક નથી એવા-અભાવ વિષેને અપવાદ યુક્તિસંગત કઈ રીતે થશે ? કારણ કે-અભાવે પ્રત્યક્ષ રૂપ ભાવને તે ઉત્પન્ન કર્યા છે. અનુમાન પ્રમાણથી અભાવરૂપ ધ જ્ઞાત હેય તે-તે અનુમાનમાં પણ અભાવરૂપ ધર્મી'ની પ્રતીતિ વળી ખીજા અનુમાનથી થશે એમ અનવસ્થા દોષ આવશે. વિકલ્પ માત્રથી અભાવરૂપ ધર્મીની સિદ્ધિ થતી હોય તેા તે-પ્રમાણમૂલક વિકલ્પથી કે કેવલ વિકલ્પથી થાય છે ? અભાવરૂપ ધર્મીમાં પ્રમાણેાની પ્રવૃત્તિનું ખંડન કરી ચૂકયા છીએ માટે પ્રમાણમૂલક વિકલ્પથી અભાવરૂપ ધમીની સિદ્ધિ કહેાતે-તે સિદ્ધિ અસત્ રૂપ છે, કારણ કે વિકલ્પ માત્રથી કાઈ પણ પદાર્થની સિદ્ધિ થતી નથી. અન્યથા પ્રામાણિક પુરુષનું પ્રમાણુનુ શોધવું વ્યર્થ થઈ જશે. એ રીતે અભાવરૂપ १७
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy