SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ शक्तिविचारः। [१.१६ अथेत्यादि परः । योग्य इति शब्द इत्यर्थः । न हि दाहमित्यादि । एतदेवाचप्टे तद्वदेवेति अग्नित्वसामान्यवत् । वाच्यवाचकेत्यादि अतीन्द्रियां शक्ति विना । इतीति अतः कारणात् । स्वीकर्तव्यैवेति भवता । (टि.) अथ संकेतमात्रेणेत्यादि । समयादपीति सकेतादपि । अयमिति शब्दः। वस्त्विति स्वलक्षणम्। तत्र नैयायिकानित्यादि । अन्यथेति पुरुषेच्छाया वस्तुनियमे सति । तदिच्छाया इति पुरुषेच्छायाः। इतरस्त्विति गत्वौत्वादिसामान्यसंबन्धवर्जितः । अग्नित्वं हि दाहवदिति दाहे इव । विजातीयकारणेति जलाचुत्पाद्यपु कार्ययु क्लेदादिषु ॥ तुल्यरूपमिति समानम्। पिपासापनोद मिति तृषापहारमपि कुर्यात् ॥ तद्वदेवेति अग्नित्वादिवदेव । ६५ अथ किमनेनातीन्द्रियशक्तिकल्पनालेशेन ? करतलानलसंयोगादिसहकारिकारणनिकरपरिकरितं कृपीटयोनिस्वरूपं हि स्फोटघटनपाटवं प्रकटयिष्यति, किमवशिष्टं यदनया करिष्यते ? । तथा च जयन्तः "स्वरूपादुद्भवत्कार्य सहकार्युपबृंहितात् । नहि कल्पयितुं शक्तं शक्तिमन्यामतीद्रियाम्" ॥१॥ न्यायम० पृ०२८] यत्तक्तम्-अग्निर्दाहवत्पिपासापनोदमपि विदध्यादिति । तन्न सत् । न हि वयमद्य कञ्चिदभिनव भावानां कार्यकारणभावमुत्थापयितुं शक्नुमः, किन्तु यथाप्रवृत्तमनुसरन्तो व्यवहरामः । न ह्यस्मदिच्छया आपः शीतं शमयन्ति, कृशानुर्वा पिपासाम् , 'किन्तु तत्र दाहादावन्वयव्यतिरेकाभ्यां वा, वृद्धव्यवहाराद्वा ज्वलनादेरेव कारणत्वमवगच्छाम इति तदेव तदर्थिन उपादद्महे, न जलादि । મૈયાયિક–અતીન્દ્રિય શક્તિની કલ્પના કરવાના કલેશની શું જરૂર છે ? કારણ કે કરતલ (હથેલી) અને અગ્નિના સંગ આદિ રૂપ સહકારી કારણે મળે અગ્નિનું સ્વરૂપ પોતે જ ફેટ (ફેલા)ને ઉત્પન્ન કરવાની પિતાની કુશલતા પ્રકટ કરશે. અર્થાત અશિના સ્વરૂપથી જ ફોલે ઉત્પન્ન થઈ જશે તે પછી શું બાકી રહ્યું કે જે એ અતીન્દ્રિય શકિતથી થશે ? જયંત નામના આચાએ પણ કહ્યું છે કે “સહકારી કારણોથી પુષ્ટ થયેલ વસ્તુસ્વરૂપથી કાર્ય ઉત્પન્ન થઈ જાય છે, માટે તેનાથી ભિન્ન કેઈ બીજી અતીન્દ્રિય શકિત ક૨વી શક્ય નથી. વળી તમેએ જે કહ્યું કે-દાહની જેમ તરસ છીપાવવાનું કાર્ય પણ અગ્નિ કરે તે ચેશ્ય નથી. કારણ કે પદાર્થોને કેઈ નવીન કાર્યકારણભાવ ઊભું કરવાને અમે શકિતમાન નથી, પરંતુ ઘટના જે રીતે ઘટે છે તેનું અનુસરણ કરીને અમે વ્યવહાર કરીએ છીએ. અમારી ઈચ્છાથી કાંઈ જલ શીતનું શમન કરતું નથી અને અગ્નિ તૃષાને દૂર કરતી નથી, પરંતુ દોહાદિ કાર્યોની અન્વયવ્યતિરેકથી અથવા વૃદ્ધ વ્યવહારથી અન્યાદિમાં જ કારણુતાને નિશ્ચય કરીએ છીએ, માટે અમે અગ્નિને જ ગ્રહણ કરીએ છીએ, પરંતુ જલાદિ ગ્રહણ કરતા નથી. १ पिपासाम् , तत्र-इति पञ्जिकासमतः पाठः ।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy