SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ... ४.११] सामर्थ्यसंकेताभ्यां शब्दस्यार्थप्रतिपादकत्वम् । १२३ र्येष्वपि तुल्यरूपम् , न हि दाहं प्रत्येवाग्नेरग्नित्वम् , यथा पुत्रापेक्षं पितुः पितृत्वम् । ततश्चाग्निर्दाहवत्पिपासापनोदमपि विदध्यादिति नातीन्द्रियां शक्तिमन्तरेणाग्नित्वादीनां कार्यकारणभावव्यवस्थाहेतुत्वम् । तद्वदेव च गत्वौत्वादिसामान्यानामपि न चाच्यवाचककार्यकारणभावव्यवस्थाहतत्वम् । तदा માવનિયમવમિતિ નિયમિક શત્તિ: વીયૅવા S૧ માત્ર સંકેતથી જ શબ્દ અર્થનું પ્રતિપાદન કરે છે, પરંતુ સ્વાભાવિક સંબંધને કારણે નથી કરતે એમ કહેનાર નૈયાયિક, તથા સંકેતથી પણ શબ્દ અર્થને કહી શકતું નથી એવું બોલનાર બૌદ્ધનું નિરસન– શબ્દ સ્વાભાવિક સામર્થ્ય અને સમય (સંકેત) એ બન્ને દ્વારા અર્થબેધનું કારણ છે. ૧૧. ૨. સ્વાભાવિક એટલે સહજ-નૈસર્ગિક અને સામર્થ્ય એટલે શબ્દની અર્થનું પ્રતિપાદન કરવાની શક્તિ જેને યોગ્યતા પણ કહેવાય. સમય એટલે સંકેત. સિગિક શકિત અને સંકેત એ બનને દ્વારા અર્થના જ્ઞાનનું કારણ શબ્દ છે. $૩. નિયાચિકની અપેક્ષાએ આ સૂત્રમાં વિધેયાનુવાધભાવ-લશ્યલક્ષણભાવ આવે છે. અર્થજ્ઞાનમાં કારણભૂત જે શબ્દ માનેલ છે તે સ્વાભાવિક સામર્થ્ય અને સંકેત એ બને દ્વારા કારણ છે. પરંતુ કેવલ સંકેતથી જ શબ્દ કારણ નંથી. કારણ કે સંકેત કરવાનું પુરુષને આધીન છે, અને પુરુષની ઈરછા માત્રથી વસ્તુનું નિયમન થાય તે યુક્તિયુક્ત નથી. અન્યથા એટલે કે પુરુષની ઈચ્છા માત્રથી વસ્તુનું નિયમન હોય તે પુરુષની ઈચ્છા સર્વત્ર પ્રતિબંધ રહિત હોવાથી શબ્દને વાચ્ય અને અને વાચક બનાવશે. ૬૪. નૈયાયિક–ગત્વ તથા ઓત્વ આદિ સામાન્યને જેમાં સંબંધ હોય તે વાચક બનવાગ્ય છે, અને તેનાથી ભિન્ન હોય તે વાચ્ય બનવાગ્ય છે. જેમ કે દ્રવ્યવરૂપ સામાન્યની તત્યતા હોવા છતાં અગ્નિસ્વાદરૂપ સામાન્ય વિશેષવાળું દ્રવ્ય જ દાહજનક છે, પરંતુ જલવાદિ સામાન્ય વિશેષથી યુક્ત દ્રવ્ય દાહજનક નથી. જેન - તે કથન અગ્ય છે, કારણ કે અતીન્દ્રિય શક્તિ વિના અગ્નિત્વાદિકમાં પણ કાર્યકારણભાવની નિયામકતા ઘટી શકશે નહિ. કારણ કે અગ્નિત્વ તે દાહની જેમ વિજાતીય કારણોથી ઉત્પન્ન થનારાં કાર્યો પ્રત્યે પણ સમાન જ છે. જેમ પુત્રની અપેક્ષાએ પિતાનું પિતૃત્વ છે, તેમ દાહ પ્રત્યે અગ્નિનું અગ્નિત્વ નથી. માટે અગ્નિ દાહની જેમ તરસને પણ દૂર કરે. માટે અતીન્દ્રિય શક્તિ ન હોય તે અગ્નિત્વાદિ પણ કાર્યકારણભાવની વ્યવસ્થામાં હેતુ નથી. તેમ ગત્વ વિગેરે સામાન્ય પણ વાચ્યવાચકભાવના નિયમનમાં હેત નથી. માટે નિયમન કરનારી અતીન્દ્રિય શક્તિ અવશ્ય માનવી જોઈએ. (प ) ताभ्यामर्थप्रतिपत्तिकारणमिति । ताभ्यामिति मिलिताभ्यां प्रतिपत्तिकारणम । न तु सङ्केतमात्रेण । एवं विधेयानुवाद्यभाव इति वक्ष्यमाणरीत्या । अभ्युपगत इति भवद्भिरप्यभ्युपगतः । केवलादित्यतोऽग्रे 'किम्' इति गम्यम् ।।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy