SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ११५ ४. ९. ] शब्दनित्यत्वनिरासः। अयमपि वर्णः, अयमपि वर्णः, इत्येकप्रत्यवमर्शोत्पत्तेः । सामान्यनिमित्तक एवायमिति चेत् । तर्हि गकारादावपि तथास्तु । अथाकारेकारादौ विशेपोऽतुभूयते, न तु गर्गादिगकारेषु, तेषां तुल्यस्थानास्यप्रयत्नादित्वादिति चेत् । एवं तर्हि __ "सहर्ष हेपन्ते हरिहरिति हम्मीरहरयः” इत्यादिहकारात् कण्ठ्यावह्निजिह्मादिहकारस्य ___ "ह उरस्यो वह्निजिमादौ वर्गपञ्चमसंयुतः" इति वचनादुरस्यत्वेन स्थानभेदप्रतीतेः, ततो भिन्नोऽयं वर्णो भवेत् । न च गकारे नास्ति विशेषावभासः, तीनोऽयं मन्दोऽयं गकार इति तीव्रतादि विशेपस्फुरणात् । व्यञ्जकगतास्तीव्रतादयः तत्र स्फुरन्तीति चेत् । कृतोत्तरमेतत् । अकारेकारादावप्यनुभूयमानः स स विशेषः तद्गत एवाऽस्तु, तथाचक एव वर्णः किं न भवेत् ? मा भूदु वा विशेपावभासो गकारेषु भेदावभासस्तु विद्यत एव, 'वहवोऽमी गकाराः' इति प्रतीतेः । भवति च विशेषावभासं विनापि भेदस्फूर्तिः, सर्पपराशौ गुरुलाघवादिविशेषावभासं विनापि तद्भेदप्रतिभासवत् । इति सिद्धो गकारभेदः । तथा च तदादिवर्णवर्तिसामान्यानामेव वाचकत्वमस्तु तत्त्वतस्तु गोशब्दत्वमेव सदृशपरिणामात्मकं वाचकम् । क्रमाभिव्यज्यमानं वर्णद्वयमेवैतत्, नैका गोशब्दव्यक्तिरिति च न वाच्यम् , नित्यत्वाऽप्रसिद्धावद्याप्यस्योत्तरस्य कूपरकोटिसंटङ्कितगुडायमानत्वात् । तस्मात् क्रमोत्पदिष्णुतत्तद्गकारादिपर्यायोपहितभापाद्रव्यात्मको गोशब्द एव सदृशपरिणामात्मा वाचकोऽस्तु । तथा च क्षीणाऽर्थांपत्तिः । | મીમાંસક–વાચક સામાન્યરૂપ છે એમ માનીએ પણ તે સામાન્ય શં શબ્દવ છે, ગોશખ્યત્વ છે કે અનુકમે વ્યક્ત થનાર ગ–– –ાદિક છે? પહેલે પક્ષ એટલે કે શબ્દસ્વરૂપ સામાન્ય માનવામાં પ્રતિનિયત પદાર્થનું જ્ઞાન થશે નહિ. કારણ કે બધા શબ્દોમાં લખ્યત્વ તે સમાન જ છે તેથી તે પ્રતિનિયતનો બોધ કેવી રીતે કરાવી શકે? બીજો પક્ષ એટલે કે શખ્યત્વને સામાન્ય કહો તે–તે છે જ નહિ, કારણ કે શત્વની આધારભૂત કઈ એક શબ્દ વ્યક્તિ જ નથી પરંતુ અમે વ્યક્ત થનાર ગકાર અને કાર એવા બે વર્ણ માત્ર છે. ત્રીજો પક્ષ એટલે કે અનુકમે વ્યક્ત થનાર ગત્ર–ઓલ્વાદિ એ સામાન્ય છે, એ કથન પણ અયોગ્ય છે, કારણ કે–સર્વત્ર ગકારાદિ એક હોવાથી ગાદિ સામાન્ય છે જ નહિ. જેન–ઉપરના વિકલ્પમાંથી ત્રીજો વિકલ્પ જ માનવા ગ્ય છે. પણ તમે કહ્યું તેમ સર્વત્ર ગકારાદિ એક નથી. કારણ કે–ગર્ગ, ભગ, વગર, સ્વર્ગ વિગેરેમાં એક નહિ પણ અનેક ગકારે દેખાય છે, તેથી ગકારના ભેદે પ્રતીયમાન છે જ, મીમાંસક–ગકાર તો એક જ છે પણ વ્યંજકના ભેદને કારણે તે ભિન જણાય છે અર્થાત ભેદ વાસ્તવિક નથી.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy