SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪. - તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - શબ્દાર્થ : અંતિમતિજ્ઞાન થત–થત જ્ઞાન અવધિ–અવધિજ્ઞાન - વિપર્યયઃ—અજ્ઞાનરૂપી - સત્ત-વાસ્તવિકનો અસંતો અવાસ્તવિક વિશેષત–તફાવત ન જાણવાથી ચો :-વિચારશન્ય ઉપઉન્મત્તવત્ –ઉન્મત્તની પેઠે . લબ્ધિના કારણથી સૂત્રાર્થઃ (૩૨) મતિ, મૃત અને અવધિ એ ત્રણ વિપર્યય ' એટલે અજ્ઞાનરૂપ પણ હોય છે. (૩૩) વાસ્તવિક અને અવાસ્તવિકનો તફાવત ન જાણવાથી યદો પલબ્ધિ–વિચારશન્ય ઉપલબ્ધિના કારણથી ઉન્મત્તની પેઠે - જ્ઞાન પણ અજ્ઞાન જ હોય છે. .. ' વિશેષાર્થ સમજુતી પ્રશ્ન : મતિ, મૃત આદિ જ્ઞાન એ શું છે? ઉત્તર: એ બધાં ચેતના-શક્તિનો પર્યાય છે અને તેમનું કાર્ય પિોતપોતાના વિષયને પ્રકાશિત કરવો એ છે, એથી એ બધાં જ્ઞાન, ' કહેવાય છે. . . . . . . " . પ્રશ્નઃ મતિ, ચુત અને અવધિ એ ત્રણ પર્યાય પિોતપોતાના | વિપયન બધું કરાવતા હોવાથી જ્ઞાન કહેવાય છે, તો પછી એમને - અજ્ઞાન કેમ કહેવામાં આવે છે? ' ' ઉત્તર: અલબત્ત, એ ત્રણે પર્યાય લૌકિક સંકેત પ્રમાણે જ્ઞાન . તો છે જ, પરંતુ અહીં એમને જ્ઞાન અને અજ્ઞાનરૂપ કહ્યાં છે તે શાસ્ત્રીય સંકેત પ્રમાણે. આધ્યાત્મિક શાસ્ત્રનો એ સંકેત છે કે મિથ્યાદષ્ટિનાં મતિ, મૃત અને અવધિ-ત્રણે જ્ઞાનાત્મક પર્યાયો - અજ્ઞાન જ છે અને સમ્યક્દષ્ટિના ઉક્ત ત્રણે પર્યાયો જ્ઞાન જ - માનવાં જોઈએ. ' ' . . . . . . . : :
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy