SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૨૧ ચિન્તા: ચિન્તા તે ભવિષ્યના વિષયની વિચારણાનું નામ છે તેથી તે અનાગત-વિષયક છે. પ્રશ્ન: અભિનિાધના શા અર્થ જાણવા? ઉત્તર : અભિનિષેધ શબ્દ સામાન્ય છે. તે મતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિંતા એ બધાં નાના માટે વપરાય છે. પ્રશ્ન: આમ હોવાથી મતિ, સ્મૃતિ આદિ પર્યાય શબ્દો થઈ શકતા નથી, કારણ તેમનાં અર્થ જુદા છે. ઉત્તર: વિષયભેદ અને કંઈક નિમિત્તભેદ હેાવા છતાં પણ મતિ, સ્મૃતિ આદિ જ્ઞાનનું જે અંતર`ગ કારણ મતિજ્ઞાનાવરણીયને જે ક્ષયેાપશમ છે તે જ અહીં સામાન્યરૂપે વિક્ષિત છે. આ અભિપ્રાયથી અહીં મતિ, સ્મૃતિ આદિ શબ્દોને પર્યાય કહ્યા છે. મતિજ્ઞાનનું સ્વરૂપ तदिन्द्रियानिन्द्रियनिमित्तम् । १४ । (તત્।ન્દ્રિય+ગનિન્દ્રિય+નિમિત્તમ્ ) શબ્દાર્થ સર્—તે અનિન્દ્રિય - મન ફેન્દ્રિય ઇન્દ્રિય નિમિત્તન્——નિમિત્તથી સ્વાર્થ : તે અર્થાત્ મતિજ્ઞાન, ઇંદ્રિય અને અનિંદ્રિયરૂપ નિમિત્તથી ઉત્પન્ન થાય છે. વિશેષાર્થ-સમજાતી પ્રશ્ન: મતિજ્ઞાન શાથી થાય છે ? ઉત્તર: તેનાં ઇંદ્રિય અને અનિંદ્રિય ખે કારણેા છે. પ્રશ્ન ઃ અનિંદ્રિયના શે! અર્થ છે? ઉત્તર : ‘તેના અર્થ મન થાય છે, પ્રશ્ન: ચક્ષુ, મન આદિ બધાં મતિજ્ઞાનનાં કારણા છે, તે
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy