SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર ઃ દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે તે જ એને શુળ કહેવાય છે અને ગુણજન્ય પરિણામને વર્યાંય કહે છે જેથી ગુણુ કારણ છે અને પર્યાય કાર્ય છે. પ્રશ્ન : એક દ્રવ્યમાં શક્તિરૂપ કેટલા ગુણ છે અને તે કેવા છે? ઉત્તર ઃ એક દ્રવ્યમાં શક્તિરૂપ અનંત ગુણ છે જે વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અથવા પરસ્પર વભાજ્ય છે.. શક્તિએ કેવી છે? શક્તિઓ ઉત્પન્ન તથા વિનષ્ટ પ્રશ્ન : દ્રવ્ય અને તેના અંશરૂપ ઉત્તર : દ્રવ્ય અને તેના અંશરૂપ ન થવાના કારણે નિત્ય અર્થાત્ અનાદિ અનત છે. પ્રશ્ન : પર્યાય! કેવા છે ? ઉત્તર : પર્યાય। પ્રતિક્ષણ ઉત્પન્ન તથા નષ્ટ થતા રહેવાને કારણે વ્યક્તિશઃ અનિત્ય અર્થાત્ સાદિ સાંત છે, પ્રશ્ન: પ્રવાહની અપેક્ષાએ પર્યાયેા કેવા છે? *, ઉત્તરઃ પ્રવાહની અપેક્ષાએ પર્યાય પણ અનાદિ અનંત છે. પ્રશ્નઃ એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતા વૈકાલિક પર્યાય-પ્રવાહ કેવા કહેવાય છે? ઉત્તરઃ એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતા વૈકાલિક પર્યાય-પ્રવાહ સજાતીય છે. પ્રશ્ન : વિજાતીય પર્યાયે કાને કહે? ઉત્તર ઃ ભિન્નભિન્ન શક્તિજન્ય જે પર્યાયે છે તે વિજાતીય પર્યાયે કહેવાય છે. પ્રશ્નઃ દ્રવ્યમાં અનંત શક્તિઓથી સજન્ય પર્યાય-પ્રવાહ એકીસાથે કેવેા ચાલુ રહે છે ? ઉત્તર : દ્રવ્યમાં અનંત શક્તિઓથી તર્જન્ય. પર્યાય-પ્રવાહ પણ અનત જ એકીસાથે ચાલુ રહે છે. ,
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy