________________
૧૭૮
તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્નઃ જૈન દર્શન આત્મદ્રવ્યને કેવી રીતે માને છે? '.
ઉત્તરઃ જૈન દર્શન વેદાંતની માફક આત્મદ્રવ્યને એક વ્યક્તિરૂ૫ માનતું નથી. અને સાંખ્ય, વૈશેષિક આદિ બધાં વૈદિક દર્શનેની માફક એને નિષ્ક્રિય પણ માનતું નથી.
પ્રશ્નઃ જૈન મત પ્રમાણે બધાં ય દ્રવ્યોને કેવાં માનવામાં આવે છે?
ઉત્તર: જૈન મત પ્રમાણે બધાં દ્રવ્યોમાં પર્યાય પરિણમન * ઉત્પાદ વ્યય માનવામાં આવે છે.
પ્રશ્ન: ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યોને જે નિષ્ક્રિય માનવામાં આવે તો તેઓમાં પર્યાય પરિણમન કેવી રીતે ઘટી શકે ?
ઉત્તર: અહીં નિષ્ક્રિયત્વથી ગતિક્રિયાનો નિષેધ કરવામાં આવ્યું છે, ક્રિયામાત્રનો નહિ. જૈન મત પ્રમાણે નિષ્ક્રિય દ્રવ્યને અર્થ ગતિશુન્ય દ્રવ્ય એટલે જ છે. ગતિશન્ય ધર્માસ્તિકાય આદિ દ્રામાં
પણ સદશ પરિણમનરૂપ ક્રિયા જૈન દર્શન માને છે. - - હવે પ્રદેશની સંખ્યાને વિચાર કરે છેઃ .
असंख्येयाः प्रदेशा धर्माधर्मयोः । जीवस्य च ८ आकाशस्यानन्ताः । संख्येयाऽसंख्येयांश्च पुद्गलानाम् ।१०। નાળોઃ i૨ (૦) (ગāયા:-+:+ધર્મવો ) (૮) (નીવ+) (૧) (મારા+ક્ષાનતા) (૧૦) (સંય+ ચા+
પુ નામૂ) . (૧૧) (નાળો)