________________
- તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા
૧૬૯ સૂત્રાર્થ: બીજી આદિ ભૂમિઓમાં નારકોની જઘન્ય સ્થિતિ પૂર્વપૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પહેલી ભૂમિમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે.
વિપાર્થ સમજાતી જેમ બેંતાળીસમા સૂત્રમાં દેવની જઘન્ય સ્થિતિને કેમ છે, તે જ બીજીથી લઈ સાતમી ભૂમિ સુધીના નારકની જઘન્ય સ્થિતિનો ક્રમ છે. એ નિયમ પ્રમાણે પડેલી ભૂમિની એક સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ બીજીમાં જન્ય સ્થિતિ છે, બીજીની ત્રણ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીજીમાં જઘન્ય, ત્રીજીની સાત સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ એથીમાં જઘન્ય; ચોથીની દશા સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચમીમાં જઘન્ય, પાંચમીની સત્તર સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છઠ્ઠીમાં જઘન્ય, અને છઠ્ઠીની બાવીશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ
સાતમીમાં જઘન્ય છે. પહેલી ભૂમિમાં જઘન્ય સ્થિતિ દશ હજાર - વર્ષે પ્રમાણ છે. ૪૩-૪૪] હવે ભવનપતિની જઘન્ય સ્થિતિ કહે છે:
भवनेषु च ।४५॥ (મges)
શબ્દાર્થ - મને–ભવનને વિષે
–વળી A સૂત્રાર્થ ભાવમાં પણ દશ હજાર વર્ષ પ્રમાણની જઘન્ય આ સ્થિતિ છે. ' - હવે યંતની સ્થિતિ કહે છે?
व्यन्तराणां च ।४६। परा पल्योपमम् ।४७ (૪૬) (ચત્તરાળામુ) " (૪૦) (વરા+પોપમ)