________________
૧૬૮
તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા સ્થિતિ છે. પાંચમાથી આગળ બધા દેવલોકમાં જધન્ય સ્થિતિ તે . જ છે જે પિતપોતાની અપેક્ષાઓ પૂર્વપૂર્વ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હેય. આ નિયમ પ્રમાણે ચેથા દેવલોકની કઈક અધિક સાત સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ જ પાંચમા દેવલોકમાં જેઘન્ય સ્થિતિ છે; પાંચમાની દશ સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ એ છટ્ટામાં જઘન્ય સ્થિતિ છે; છઠ્ઠાની ચૌદ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાતમાની જઘન્ય સ્થિતિ છે. સાતમાની સત્તર સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ આઠમામાં જઘન્ય; આઠમાની અઢાર સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ નવમા-દશમામાં જધન્ય; નવમાદશમાની વીશ સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ અગિયારમા-બારમા ની જધન્ય; અગિયારમા-બારમાની બાવીશ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રથમ ગ્રેવેયકની જઘન્ય સ્થિતિ છે. એ રીતે નીચેનીચેના શ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ ને ઉપરઉપરના રૈવેયકની જઘન્ય સ્થિતિ સમર્જવી. આ ક્રમે નવમા ગ્રેવેયકની જઘન્ય સ્થિતિ ત્રીસ સાગરોપમની થાય છે. ચાર અનુત્તર વિમાનની જઘન્ય સ્થિતિ એકત્રીસ . સાગરોપમની છે. સર્વાર્થસિદ્ધમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિમાં અંતર , નથી; અર્થાત તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. [૩૯-૪૨] હવે નારકેની જઘન્ય સ્થિતિ કહે છે:
નારામાં જ દિતીયાપુ જરૂા. ' હરાર્ષતાનિ પ્રથમ વા ૪છો
(૪૨) (નવાગામ++દ્વિતીયાપુ) (૪૪) (રાવર્ષHસુનિ+Hથમાચામુ)
" શબ્દાર્થ નાના-નારકની દ્રિતીતિg –બીજી આદિ ભૂમિઓમાં રાવ—દશ વર્ષ
સત્ર –હજાર . ઝથમાયા–પહેલી ભૂમિમાં . . . . . . . . . .