SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ - તરવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - ૧૦૯ પ્રશ્ન : લિંગનું બીજું શું નામ છે? ઉત્તરઃ તેને વેદ પણ કહેવાય છે . . . પ્રશ્ન : એ ત્રણ વેદો દ્રવ્ય અને ભાવરૂપે બબ્બે પ્રકારના છે તે સમજાવો.' . . ઉત્તર : દ્રવ્ય વેદનો અર્થ ઉપરનું ચિહ્ન છે, અને ભાવ વેદનો અર્થ અમુક અભિલાષા-ઈચ્છા છે. ' /' દ્રવ્ય પુષવેદ એટલે જે ચિહથી પુરુષની પિછાન થાય છે - તે દ્રવ્ય પુરષદ છે. ભાવ પુરુષવેદ એટલે સ્ત્રીના સંસર્ગ-સુખની અભિલાષા એ * ભાવ પુરુદ છે. ' ' . . . . . ' 1. દ્રવ્ય સ્ત્રીવેદ એટલે સ્ત્રીને પિછાનવાનું સાધન દ્રવ્ય સ્ત્રીવેદ છે. આ ભાવ સ્ત્રીવેદ એટલે પુરુષના સંસર્ગ-સુખની અભિલાષા * ભાવ ત્રીવેદ છે. . . . દ્રવ્ય નપુંસકવેદ એટલે જેનામાં કંઈક સ્ત્રીનું ચિહ્ન અને કંઈક -- પુનું ચિહ્ન હોય તે દ્રવ્ય નપુંસકેદ છે. ” : ભાવ નપુંસદ એટલે સ્ત્રીપુરુષ બન્નેના સુખની અભિલાષા , એ ભાવ નપુંસકેદ છે. ' દ્રવ્યવેદ એ પૌદ્ગલિક આકૃતિરૂપે છે, જે નામકર્મના ઉદયનું ભાવદઃ એક પ્રકારનો મનોવિકાર છે જે મોહનીય કર્મનો ઉદયનું ફળ છે. . . . દ્રવ્યવેદ અને ભાવદની વચ્ચે સાંધ્ય-સાધન અથવા પિષ્યપિષકનો સંબંધ છે. વિભાગ . . . . . . પ્રશ્ન : કોને નપુંસકવેદ હોય છે અને કેને તો નથી ? . "
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy