SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન: બીજું કઈ શરીર લબ્ધિજન્ય નથી? ' . - ઉત્તર: નહિ. પ્રશ્ન : શાપ અને અનુગ્રહ દ્વારા તૈજસને જે ઉપયોગ બતાવ્યો તેથી તે તે લબ્ધિજન્ય સ્પષ્ટ માલૂમ પડે છે, તો બીજું કઈ શરીર લબ્ધિજન્ય નથી એ કથન કેવી રીતે ઘટી શકે ? ' ઉત્તર: અહીં લંબ્ધિજન્યને અર્થ ઉત્પત્તિ છે, પ્રયોગ નહિ. વૈક્રિય અને આહારકની જેમ તૈજસની ઉત્પત્તિ લબ્ધિથી નથી, પરંતુ તેનો પ્રયોગ ક્યારેક લબ્ધિથી કરી શકાય છે. એ આશયથી અહીં તૈજસને લબ્ધિજન્ય કૃત્રિમ કહ્યું નથી. . લિંગ-વેદ વિભાગઃ રમૂછિનો નપુંસાનિ થવા - જે રેવાદાશ. (૧૦) (નારસ-મૂનિ:+નપુંસકનિ) (૧) (નવા) ' , ' શબ્દાર્થ. . ' નાર–નારકો , " સમૂછન–સંભૂમિ નપુરને નપુંસક, –નહિ રેવડ–દેવ ' , , : ' વિશેષાર્થ–સમજાતી પ્રશ્ન: લિંગ એટલે શું? ઉત્તર લિંગ ચિહ્નને કહે છે. આ પ્રશ્ન: લિગ કેટલાં છે અને તે કયાં કયાં ?' ઉત્તર : લિંગ ત્રણ છેઃ (૧) પુલિગ, (૨) સ્ત્રીલિંગ અને (૩). નપુંસકલિંગ . '
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy