SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ - તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: જગત જડ અને ચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિશ્ચય કર હોય તે તે ઉપયોગ દ્વારા થઈ શકે છે, કેમકે તરતમ ભાવથી ઉપગ બધા આત્માઓમાં અવશ્ય મળી આવે છે; જ્યારે જડમાં તે બિલકુલ હેતો નથી. ' પ્રશ્નઃ ઉપયોગ એટલે શું? . - ઉત્તર: ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપોર, 'પ્રશ્ન : આત્મામાં બંધની ક્રિયા થાય છે અને જડમાં કેમ થતી નથી? * ઉત્તર: બેધનું કારણ ચેતનાશક્તિ છે. તે જેમાં હોય તેમાં બે ક્રિયા થઈ શકે છે, બીજામાં નહિ. ચેતનાશક્તિ આત્મામાં જ છે, જેમાં નહિ. : પ્રશ્ન આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે, એથી એમાં અનેક ગુણ હોવા જોઈએ. તે પછી ઉપયોગને જ લક્ષણ કેમ કહ્યું ? ઉત્તરઃ સાચે જ આત્મામાં અનંત ગુણપર્યા છે, પરંતુ તે આ બધામાં ઉપગ જ મુખ્ય છે, કેમકે સ્વ-પરપ્રકાશરૂપ હોવાથી તે ઉપયોગ જ પિતાનું તથા ઈતર પર્યાયોનું જ્ઞાન કરાવી શકે છે, એ આ સિવાય આત્મા જે કંઈ અસ્તિ-નાસ્તિ જાણે છે, 77-7 = કહે છે, - સુખદુઃખને અનુભવ કરે છે તે બધું ઉપચાગને લીધે જ. એથી - ઉપયોગ એ બધા પર્યાયોમાં મુખ્ય છે. આ આ પ્રશ્ન શું લક્ષણ સ્વરૂપથી ભિન્ન છે . ' ' ઉત્તરઃ નહિ. ' ' પ્રશ્ન: તો તો પહેલા પાંચ ભાવોને જીવનું સ્વરૂપ કહ્યું છે એથી એ પણ લક્ષણ થયું; તો પછી બીજું લક્ષણ બતાવવાનું શું પ્રજન, ઉત્તર: સમગ્ર લક્ષ્યમાં ત્રણે કાળમાં મળી આવે એ અસાધારણું ' ધર્મ ઉપગ જ છે. એથી ઉપયોગ રૂપે તેનું પૃથફ કથન કર્યું છે, અને તદ્વારા એવું સૂચિત કર્યું છે કે ઔપશમિક આદિ ભાવે જીવનું સ્વરૂપ તે છે પરંતુ તે બધા આભાઓમાં મળતા નથી, અને
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy