SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા { પ્રશ્નઃ તે કયા? : છે. ઉત્તર: અસ્તિત્વ, અન્યત્વ, કવિ, ભક્નત્વ, ગુણવત્વ, પ્રદેશ- વત્વ, અસંખ્યાતપ્રદેશવત્વ, સર્વગતત્વ, અરૂપત્વ આદિ અનેક છે પ્રશ્ન: તો પછી ત્રણ જ કેમ ગણાવ્યા? ઉત્તરઃ અહીં છવનું સ્વરૂપ બતાવવું છે અને તે એને અસાધારણ ભાવોથી બતાવી શકાય. માટે પથમિક આદિની સાથે પરિણામિકના ભાવો એવા જ બતાવ્યા છે કે જે જીવના અસાધારણ છે. અતિત્વ આદિ ભાવો પરિણામિક છે ખરું, પરંતુ તે જીવની માફક અછવમાં પણ છે તેથી તે જીવના અસાધારણ ભાવ ન ' કહેવાય માટે જ અહીં એમનો નિર્દેશ કર્યો નથી, તેમજ છેવટ જે આદિ શબ્દ લખ્યો છે તે એ જ વસ્તુ સૂચન કરવા માટે છે. - જીવનું લક્ષણ उपयोगो लक्षणम् १८५ ૩ઃક્ષણમ્ " શબ્દાર્થ . પm:--ઉપગ ક્ષણમૂ–લસણું , - સૂવા ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ' '' વિશેષાર્થ-સમજુતી : : આત્માને શું કહે છે? ' . . . ઉત્તર: આત્માને ચેતન પણ કહેવાય છે. તે અનાદિ સિદ્ધ - | (સ્વતંત્ર) વ્ય. છે . પ્રશ્ન: તેનું જ્ઞાન શાથી થાય છે? ઉત્તર: તે અરૂપી હોવાથી તેનું જ્ઞાન ઈન્દ્રિયોથી થતું નથી, પરંતુ વસંવેદન (આત્માનુભવ) પ્રત્યક્ષ તથા અનુમાન આદિથી કહી. શકાય છે.. . . . . . ' '; પ્રક્ષ: ઉપયોગ દ્વારા શું થઈ શકે છે? -
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy