SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર - ૨૨૫ मूलम्- नत्थि माया व लोभे वा, नेवं सन्नं निवेसए । अत्थि माया व लोभे वा, एवं सन्नं निवेसए ।।२१।। અર્થ : ઘણા જ માની રહ્યા છે કે માયા, કપટ, લોભ જેવું કંઈ તત્ત્વ આ જગતમાં નથી. ઘણું મતવાળા ચાર કષાયની સત્તાને સ્વીકાર કરતાં નથી. પણ માયા, લોભ, રાગ, દ્વેષ સંસારી જીમાં પ્રત્યક્ષ દેખાય છે આ કષાયોના કારણે જ છે સંસારમાં રખડે છે માટે તેનું અસ્તિત્વ માનવું જોઈએ. કેધ અને માનને સમાવેશ શ્રેષમાં થાય છે માયા અને લોભનો સમાવેશ રાગમાં થાય છે. मूलम्- नत्थि पेज्जे व दोसे वा, नेवं सन्नं निवेसए । अत्थि पेज्जे व टोसे वा, एवं सन्नं निवेसए ॥२२॥ અર્થ : જગનમાં લેકે એકબીજા તરફ પ્રેમ રાખે છે અને તે પ્રેમને વિશુદ્ધ કહે છે. આ વાત બરાબર નથી. કહેવાતે પ્રેમ એ પ્રેમ નથી પણ રાગ છે. રાગ એ મોહકર્મનું બીજ છે. ૨ ગથી વિરૂદ્ધ ષ છે કઈ વસ્તુ ઉપર રાગ હોય તે અન્ય વસ્તુ ઉપર દેવ હોય જ એમ સત્ય હકીકત છે. આ બન્ને મોહનાં જ ફરજંદ છે જ્યાં સુધી મેહનું અસ્તિત્વ રહેલ છે ત્યાં સુધી રાગ - ષનું અસ્તિત્વ રહેલું છે. એમ સત્યપણે માનવું. मूसम्- नत्थि चाउरते संसारे, नेवं सन्नं निवेसए । अत्थि चाउरंते संसारे, एवं सन्नं निवेसए ॥२३॥ અર્થ : આ લોકમાં ચાર ગતિરૂપ સ સાર નથી એમ ઘણું માને છે તે ચગ્ય નથી. ચાર ગતિરૂપ સંસારમાં અનાદિથી આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. દેવ, મનુષ્ય, તિર્યંચ નારકી આ ચાર ગતિરૂપ સ સાર અનાદિ અન તરૂપ છે એમ માનવુ એ જ શ્રેયસકર છે. ચાર ગતિમાં જીવો સુખ અને દુઃખ ભોગવી રહ્યા છે. તે પ્રત્યક્ષ જણાય છે તેથી જીવે શ્રત અને ચારિત્ર રૂપ ધર્મ વડે આ ચાર ગતિનો નાશ કરે જોઈએ मूलम्- नत्थि देवो व देवी वा, नेवं सन्नं निवेसए । अस्थि देवो व देवी वा, एवं सन्नं निवेसए ॥२४॥ અર્થ : કેટલાંક દર્શનવાળા એમ માને છે કે દેવ-દેવીઓનું અસ્તિત્વ નથી આ વાત બરાબર નથી. કારણ જે જીવ આ સંસારમાં પુણ્ય ઉપાર્જન કરે છે તેનું ફળ હોય જ. એવો સર્વમાન્ય સિદ્ધાંત છે. તેથી પુણ્યફળ ભેગવવા રૂપ દેવ-દેવીઓનો અવતાર થાય છે અને પાપનાં ફળ ભોગવવા રૂપ તિર્યંચ અને નારકીનાં દુખે નજરે પડે છે मूलम्- नत्थि सिद्धी असिद्धी वा, नेवं सन्नं निवेसए । अत्थि सिद्धि असिद्धि वा, एवं सन्नं निवेसए ॥२५॥ અર્થ : કેટલાંક મતવાદીઓ એવા નિર્ણય પર આવ્યા છે કે આ જીવને સિદ્ધિ પણ નથી તેમ જ અસિદ્ધિ પણ નથી આ વાત બરાબર નથી કારણ કે ઘણા જ કર્મને ક્ષય કરીને અંતરને
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy