________________
સૂયગડાંગ સૂત્ર
૨૦૩ पाणत्ताए विउद॒ति । ते जीवा तेसि पुढवीजोणियाणं उदगजोणियाणं रुक्खजोणियाणं अज्झारोहजोणियाणं तणजोणियाणं ओसहीजोणियाणं हरियजोणियाणं रुक्खाणं अज्झारूहाणं अज्झारूहाणं तणाणं, ओसहीणं हरियाणं मूलाणं जाव बीयाणं आयाणं कायाणं जाव कराणं उदगाणं अवगाणं जाव पुक्खलच्छिभगाणं सिणेहमाहारेति । ते जीवा आहारेति पुढवीसरीरं जावसंतं । अवरेडवि य णं तेसिं रुक्खजोणियाणं अज्झारोह जोणियाणं तण जोणियाणं ओसहीजोणियाणं हरियजोणियाणं मूलजोणियाणं कंदजोणियाणं जाववीयजोणियाणं आयजोणियाणं कायजोणियाणं जाव कूरजोणियाणं उदगजोणियाणं अवगजोणियाणं जाव पुक्खलच्छि, भगजोणियाणं तस पाणाणं सरीरा नाणावन्ना
जाव मक्खायं ॥१४॥ અર્થ : આ જગતમાં કેટલાંક છે પૃથ્વી જેનિક વૃક્ષથી, વૃક્ષનિક-વૃક્ષથી વૃક્ષનિક મૂળથી
લઈ બીજ પર્યન્ત અવયમાં તથા વૃક્ષનાં અધ્યારોહથી તથા અધ્યારેહ નિકથી અધ્યરૂહમાં તેમ જ અધ્યારૂહાનિકે મૂળથી લઈ બીજ સુધી અવયમાં, પૃથ્વીનિક તૃણમાં, તૃણનિક તૃણમાં, તૃણનિક મૂલથી લઈ બીજ પર્યત અવયમાં આ જ પ્રમાણે ઔષધિ તથા લીલોતરીના વિષયમાં પણ ત્રણ બીલ કહેવા જોઈએ આવા જ જે નિમાં જન્મ લે છે તે જ નિનાં ચિકાશને આહાર કરે છે. આહાર કરીને પિતાના શરીરરૂપે તે આહારને પરિણમાવે છે વળી એ વૃક્ષ આદિ નિક. તે વૃક્ષોથી ઉત્પન્ન, અધ્યરૂહથી ઉત્પન, તૃણથી ઉત્પન્ન, ઔષધિઓથી ઉત્પન્ન, હરિતોથી ઉતપન્ન, મૂળથી ઉત્પન્ન, કળેથી ઉત્પન્ન, બીજેથી ઉત્પન્ન, આર્ય વૃક્ષેથી ઉત્પન્ન, કાયક્ષેથી ઉત્પન્ન થાવત ફૂર વૃક્ષોથી ઉત્પન્ન, ઉદકથી ઉત્પન્ન, અવકથી ઉત્પન્ન, તથા ભગ નામક વનસ્પતિથી ઉત્પન્ન. ત્રસ પ્રાણીપણે પણ ઉત્પન્ન થાય છે. ત્રસ પ્રાણીઓનાં શરીર વિવિધ પ્રકારનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા સંસ્થાનવાળા બને છે આ બધુ પોતાના પૂર્વકૃત કમૅ કરીને ઉત્પન્ન થાય છે આ પ્રકારે તીર્થ કર દેવોએ ઉદકનિકમાં બત્રીસ ભેદ કહ્યા અને અગાઉના બેતાલીસ (૪૨) ભેદ મળી ચૂમતેર ભેદ થયા આ છ વનસ્પતિમાં ઉત્પન્ન થયા થકા પૃથ્વીનિક, ઉદનિક, વૃક્ષનિક, અધ્યારે હાનિક, તૃણનિક, ધાન્ય નિક, તથા
હરિતકાયોનિક વૃક્ષો વિગેરેનાં ચિકાશનો આહાર કરે છે. मूलम्- अहावरं पुरक्खायं नाणाविहाणं मणुस्साणं तंजहा-कम्मभूमगाणं अकम्मभमगाणं अंतर
दीवगाणं आरियाणं मिलक्खुयाणं तेसि य णं अहाबीएणं अहावगासेणं इत्थीए परिसस्स य कम्मकडाए जोणिए एत्थ णं मेहुणवत्तियाए नामं संजोगे समुप्पज्जइ। ते दुहओविसिणेहं संचिणंति । तत्थणं जीवा इत्थित्ताए पुरिसत्ताए नपुंसगत्ताए, विउद॒ति, ते जीवा माओउयं, पिउसुक्कं तं तदुभयं संसटुं कलुसं किन्विसं तं पढमत्ताए आहारमाहारेति । ततो पच्छा जं से माया नाणाविहाओ रसविहीओ, आहारमाहारेति, ततो एगदसेणं ओयमाहारेति, आणुपुत्वेणं वुड्डा पलियागमणुप्पवन्ना ततो कायातेतो अभिनिवट्टमाणा