________________
૧૮૮
અધ્યયન ૨ मूलम्- नत्थिणं तेसि भगवंताणं कत्थ वि पडिबंधे भवइ । से पडिबंधे चउविहे पन्नते तं जहा
अंडए इवा, पोयए इवा, उग्गहे इवा, पग्गहे इ वा, जन्नं जन्नं दिसं इच्छंति तन्नं तन्नं दिसं अपडिबध्धा, सुइभूया लहुभया, अप्पगंथा, संजमेणं तवसा अप्पाणं भावमाणा
विहरंति ॥३८॥ અર્થ : ઉપરનાં ગુણોથી યુક્ત જે સાધુઓ જીવે છે એમને કોઈપણ સ્થાને પ્રતિબંધ હોય નહિ
આ પ્રતિબંધના ચાર મુખ્ય પ્રકાર છે (૧) ઈડામાંથી ઉત્પન્ન થનાર હંસ મેર આદિ પક્ષીઓથી (૨) થેલીથી ઉત્પન્ન થનાર હાથી વિગેરેનાં (૩) વસ્તી એટલે નિવાસસ્થાનથી (૪) સાધનરૂપી પરિગ્રહથી આ ચારેય પ્રકારનાં પ્રતિબધે ભાવવિશુદ્ધથી યુક્ત સાધુ પુરૂષને હેતાં નથી એટલે ઉપર જણાવેલા નિવાસમાં પણ તેમને પ્રીતિ, અપ્રીતિ થતી નથી. ગમે તે દિશામાં તેઓ અપ્રતિબંધ પણે વિચરે છે. અપરિગ્રહી, બહુશ્રુત સાધુ પુરૂષ ટવયં
તપસ્યા વડે આત્માને પવિત્ર કરતા થકા વિચરનારા હોય છે. मूलम्- तेसि णं भगवताणं इमा एतारूवा जाया मायावित्ती होत्था तजहा-चउत्थे भत्ते,
छट्ठभत्ते, अट्ठमे भत्ते, दसमे भत्ते, दुवालसमे भत्ते, चउदसमे भत्ते, अद्धमासिए भत्ते, मासिए भत्ते, दोमासिए, तिमासिए, चाउमासिए, पंचमासिए, छम्मासिए अदुत्तरं च णं उक्खित्तचरया, निक्खित्तचरगा, उक्खित्त निकिखत्तचरगा, अंतचरगा, पंतचरगा, लूह चरगा. समुदाणचरगा, संसट्टचरगा, असंसट्टचरगा, तज्जातसंसहचरगा, विट्ठलाभिया, अदिदुलामिया पुटुलाभिया, अपुट्ठलाभिया, भिक्खलाभिया, अभिक्खलाभिया, अन्नायचरगा, अन्नायलोगचरगा उवनिहिया, संखादत्तिया, परिमिपिडवाइया, सुद्धसणिया, अंताहारा, पंताहारा, अरसाहारा, विरसाहारा, लूहाहारा, तुच्छाहारा, अंतजीवी, पंतजीवी, आयंबिलिया पुरिमडिया, निविगइया, अमज्जमंसासिणो, नो णियामरसभोई, ठाणाइया पडिमाठाणाइया, उक्कडु आसणिया, नेसज्जिया, वीरासणिया, दंडायतिया, लंगडसाइणो, अप्पाउडा. अगत्तया, अकंडुया, अणिट्ठहा (एव जहोववाइए) घुतकेसमं
सुरोमनहा सव्वगाय पडिकम्म विप्पमुक्का चिट्ठति ॥३९॥ અર્થ : મહાત્મા પુરૂષ સંયમ નિવહિના માટે આ પ્રમાણે આજીવિકા કરતા હોય છે કે સમયે
એક ઉપવાસ તે કઈ સમયે બે, ત્રણ, ચારથી માંડી છ માસનાં તપ કરવાવાળા હોય છે કે કોઈ સયમી અનેક પ્રકારને અભિગ્રહ ધારણ કરતાં હોય છે (અભિગ્રહ એટલે મનમાં જે પ્રકારે ધારણ કરી રાખી હોય તે પ્રકારે મળે તો આહાર લેવો) અંત-પ્રાંત આહારને યમીએ ગ્રહણ કરે ઈએ સમી સાધુએ સામુદાયિક ગોચરીથી આહાર ગ્રહણ કરે. સાધુ આહારને જોઈને, પૂછીને હણ કરે. પૂછયા તેમ જ દેખ્યા વિના પણ અવસરનેઈને આહાર ગ્રહણ કરે. નિરસ, અરસ,વિરાસ, આહાર સંયમી ગ્રહણ કરે. આયબિલ કરનાર સાધુઓ બે પ્રહર ગયા પછી આહાર ગ્રહણ કરે છે. ગુણવંત સાધુઓમા ઘણું કાર્યોત્સર્ગ