SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ રાયગડાંગ સૂત્ર ૧૮૫ વિશ્વન મિત્રદોષ પ્રત્યયિક કિયા સ્થાન પ્રમાણે જાણવુ. આવી રીતે અજ્ઞાનીઓ જીને અનેક પ્રકારનાં દુઃખ આપી મહાકલેશ ઉત્પન્ન કરાવનારા છે. આવા જ કર કર્મોનાં ફળરૂપે અશુભ ગતિમાં ઉત્પન્ન થઈ દુખ શેક અને પશ્ચાતાપને પામે છે અને સંસાર પરિભ્રમણરૂપ ચક્રમાં અનંતકાળ સુધી દુખ ભેગવે છે. मूलम्- एवमेव ते इत्थि काहि मुच्छिया गिद्धा गढिया अज्झोववन्ना जाव वासाइं चउपंच माई छद्दसमाई वा अप्पतरो वा भुज्जतरो वा कालं भुंजित्तु भोग भोगाइं पविसुइत्ता वेरायतणाई संचिणित्ता वहूइं पावाइं कम्माइं उस्सन्नाइं संभारकडेण कम्मुणा, से जहा नामए अयगोले इ वा, सेलगोलेइ वा उदगंसि पक्खित्ते समाणे उदग तल मइवइत्ता अहे धरणि तल पइदाणे भवइ, एवमेव तहप्पगारे पुरिसजाते, वज्जबहुले, धूतबहूले, पंकबहूले, वेरबहूले, अयसबहुले, अप्पत्तियबहुले, दंभवहुले, नियडिबहुले, साडबहुले, उसन्नतसपाणघाती कालमासे कालं किच्चा घरणितलमइवइत्ता अहे नरगलल पइटाणे મેવ; શરૂ૨ી અર્થ : ઉપરોક્ત પાપી સ્વભાવવાળા જીવો નિર્દયી બનીને સ્ત્રી - પુરૂષ આદિનાં કામભોગોમાં મૂર્ષિત બની, કામગોથી ઉત્પન્ન થતાં વૈરાનુ બ ધ વધારી ઘણાં પાપને સંચય કરી, મલિન વિચાર યુકત થઈ, તેમ જ શેડે કાળ ચાર-પાંચ-છ દશ વર્ષ કે લાંબા કાળ સુધી કામને નિરંતર ભોગવી, કાળ સમયે કાળ કરી આ પૃથ્વીની નીચે નરકસ્થાનમાં ઉત્પન્ન થનારા હોય છે. ત્યાં દારૂણ દુઃખ ભોગવતાં દીર્ઘકાળ પર્યત રહે છે. આવા જ અપ્રતિતિવાળા, ધૂતારા, કપટી, માલમાં ભેળસેળ કરનારાં તથા અન્ય ભોળાઇને ઠગવામાં કુશળ હોય છે આવી રીતે ઘણા જી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ વેર ઉત્પન્ન કરી કર્મનાં ભારથી નીચેની નરક–પશુ આદિ દુર્ગતિમાં જાય છે જેમ લોઢાને ગોળો અને પત્થરનો ગોળ ભારે હોવાથી પાણીનાં તળિયે જઈને બેસે છે તેમ મલિન વિચાર ભાવ અને કાર્યોથી ચુકત થયેલે પાપી જીવ અધમ-ગતિમાં જ પિતાનાં કર્મરૂપી ભારને લીધે જાય છે मूलम्- तेणं नरगा अंतो वट्टा, बाहि चउरंसा, अहे खुरप्पसंठाण संठिया निच्चंधकारतमसा, ववगय गहचंद सूरनक्खत्तजोइप्पहा, मेदवसा मंस रुहिर पूयपडल चिकिखल्ल लित्ताणु लेवणतला असुई, बीसा, परमदुन्भिगंधा कण्हा, अगणिवन्नाभा, कक्खडफासा दुरहियासा, असुभा नरगा, असुभा नरएसु वेयणाओ ॥३३॥ અર્થ : ઉપર જણાવેલ પાપી છે જે નરકસ્થાનમાં વાસ કરે છે તે નરક સ્થાનોનું વર્ણન અહી કહેવામાં આવે છે - આ નરકવાસ અંદર ગોળ આકારવાળું હોય છે બહારના ભાગમાં ચાર ખૂણાવાળું હોય છે અને તળિયાનાં ભાગમાં છરીની ધાર જેવું તિક્ષણ હોય છે ત્યાં હરહંમેશાં ઘોર અંધારૂ બની રહે છે. ત્યા ગ્રહ, ચંદ્ર, સૂર્ય કે નક્ષત્રને પ્રકાશ હોતો નથી. તેનું ભૂમિતળ મેદ, વસા, માંસ, લેહી, પસીને તથા અશુચિ અને દુર્ગધ મારે તેવા પદાર્થોથી જ હમેશાં ખરડાયેલું હોય છે. આ નરક કર્કશ આદિ કઠેર સ્પર્શવાળું છે. ત્યાં તીવ્ર વેદના હોય છે. પાપી છે ત્યાં દુઃખનો જ અનુભવ કરે છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy