SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १७० અધ્યયન ૨ मूलम्- अहावरे सत्तमे किरियाद्वाणे आदिनादाणवत्तिएत्ति आहिज्जइ, से जहा णामए केइ पुरिसे आयहेउं वा, जाव परिवारहेउं वा, सयमेव अदिन्नं आदियइ, अन्नेणवि अदिन्नं आदियावेइ, अदिन्नं आदियं तं अन्नं समणुजाणइ, एवं खलु तस्स तप्पतियं सावज्ज ति आहि ज्जइ, सत्तमे किरियाहाणे अदिनादाणवत्तिएत्ति आहिए ॥८॥ અર્થ : હવે સાતમુ ફિયાસ્થાનક “અદત્તાદાન” નામનું છે. આ ક્રિયા સ્થાનકમાં કોઈ પુરૂષ પિતાના નિમિત્તે તેમ જ પરિવાર, સ્વજન અગર જ્ઞાતિ કે મિત્રવર્ગ નિમિત્તે પિતે સ્વયં ચોરી કરીને અગર માલિકને પૂછયા વિના કઈ ચીજ આદિ ગ્રહણ કરે અગર અન્ય પાસે લેવરાવે અથવા અન્ય આવી ચેરેલી વસ્તુ ગ્રહણ કરતે હોય તે તેને ભલું માને, આ ક્રિયાને અદત્તા દાનની ક્રિયા કહે છે. આ નિમિત્તે પાપકર્મને બંધ થાય છે. मूलम्- अहावरे अट्ठमे किरियाहाणे अज्झत्थवत्तिए त्ति आहिज्जइ, से जहा णामए केइ पुरिसे त्थि णं केइ किचिविसंवायेति, सयमेव होणे, दोणे, दुढे दुम्मणे, ओहयमणसंकप्पे चितासोगसागर संपविद्वे, करतलपल्हत्थमुहे, अट्टज्झाणोकाए, भूमिमयदिट्ठिए झियाई । तस्सणं अज्झत्थया आसंसइया, चत्तारी ठाणा एवमाहिज्जइ, तंजहा कोहे माणे, माया लोहे। अजझत्थमेव कोहमाणमाया लोहे एवं खलु तस्स तप्पत्तियं सावज्जति आहिज्जइ, अट्ठमे किरियाट्ठाणे अज्झत्थवतिए त्ति आहिए ॥९॥ અર્થ : આઠમું કિયાસ્થાનક “આધ્યાત્મિક નામનું છે. મનના જે ભાવે કે વિચારે ઉત્પન્ન થાય તે ભાવને આધ્યાત્મિક ક્રિયા કહે છે. જેમ કેઈ પુરૂષ કોઈપણ જાતનાં કારણ વિના ચિંતા કર્યા કરે છે તેમ જ આર્તધ્યાન અને રૌદ્ર–ધ્યાનનાં વિચારે સેવે છે તેને આધ્યાત્મિક ક્રિયાનું પાપ લાગે છે. કારણ આ આધ્યાત્મિક ક્રિયા થતી વખતે તેનાં મનમાં છેડે કે ઘણે અંશે કેધ, માન, માયા અને લેભ એમ ચાર કષાયોની ઉત્પત્તિ હોય જ છે. આ ચાર કષાયની ઉત્પત્તિથી જીવેને કર્મબ ધન થાય છે. તેને આધ્યાત્મિક ક્રિયા કહેવાય છે. આ ક્રિયાને ‘ધ પ્રત્યયિક ક્રિયા પણ કહે છે. मूलम्- अहावरे णवमे किरियाद्वाणे माणवत्तिएत्ति आहिज्जइ, से जहा णामए केइ पुरिसे जातिमएण वा, कुलमएण वा, बलमएण वा, रुवमएण वा, तवमएण वा, सुयमएण वा, लाभमएण वा, इस्सरियमएण वा, पन्नामएण वा, अन्नतरेण वा, मयट्ठाणेण वा, मत्तेसमाणे परं हिलेति, निदेति, खिसंति, गरहति, परिभवइ, अवमण्णेति. इत्तरिए अयं, अहंमसि पुणविसिटे, जाइकुल, बलाइगुणोववेए, एवं अप्पाणं समुक्कसे देह च्चुए कम्मबित्तिए अवसे पयाइं तं जहा गब्भाओ गम्भं (४) जम्माओ जम्मं, माराओ मारं, गरगाओ नरगं, चंडे, थद्धे, चवले, माणियावि भवइ, एवं खलु तस्स, तप्पत्तियं सावज्जति आहिज्जइ नवमे किरियाहाणे माणवत्तिएत्ति आहिए ॥१०॥ અર્થ : નવમુ ક્રિયાથાનક વર્ણવામાં આવે છે કે કોઈ પુરૂષ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રત, લાભ, ઐશ્વર્ય તથા અન્ય કોઈ પ્રકારનાં અભિમાનથી મર્દોન્મત થઈને બીજા જીવોની નિદા
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy