________________
૧૬૯
સૂયગડાંગ સૂત્ર मूलम्- अहावरे पंचमे दंडसमादाणे दिट्ठि विपरियासिया दंडवत्तिएत्ति आहिज्जइ, से, जहा
णामए केइ पुरिसे माईहिं वा, पिईहिं वा, भाईहिं वा, भगिणीहिं वा, भज्जाहिं वा, पुत्तेहिं वा, धूताहिं वा, सुहाहि वा, सद्धि संवसमाणे मित्तं अमित्तमेव मन्नमाणे मित्तेहयपुव्वे भवइ, दिट्ठीविपरियासिया दंडे । से जहा णामए केइ पुरिसे गामघायंसि वा, णगर घायंसि वा, खेडधायंसि, वा कव्वड घायंसिवा मंडवघासि वा, दोणमुहघायंसि वा, पट्टणघायंसि वा, आसम घायंसि वा, संनिवेसघायंसि वा, निगम्म घायंसि वा, रायहाणिघायंसि वा, अतेणं तेण मित्ति भन्नमाणे अत्तेणे हयपुब्वे भवइ, दिद्विविपरियासिया दंडे, एवं खलु तस्स तप्पत्तियं सावज्जति आहिज्जइ, पंचमे दंडसमादाणे
दिट्ठिविपरियासिया दंडवत्तिए त्ति आहिए ॥६॥ અર્થ : હવે પાંચમી ક્રિયા દ્રષ્ટિ વિપસ” નામની છે. દષ્ટિ વિપર્યાસ એટલે એક વસ્તુને
અન્યપણે સમજીલે તેને દૃષ્ટિનું વિપર્યાસપણું કહે છે. એટલે એકને બદલે બીજી તેને જણાય છે. દા. ત. છીપને બદલે નેત્રનાં દષથી તેને ચાંદી માની ઉપાડે છે તે દષ્ટિનું વિપરિયાસપણું છે. જેમ કેઈ પુરૂષ માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની, પુત્ર, પુત્રી સાથે તથા મિત્રવર્ગ સાથે રહે છે, પણ ગેરસમજણથી પિતાના હિતેચ્છુ મિત્રને શત્રુ માની લઈને તેને ઘાત કરે અથવા ગામ, નગર, ખેડ, કવડ, મડંબ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, સંનિવેશ, નિગમ, રાજધાનીમાં મારફાડના સમયે જે ચેર નથી અને ચારના શ્રમથી તેને મારે છે તે તેને દષ્ટિવિપરિયાસપણને કમ બંધાય છે કેમકે જે તેને પરમમિત્ર હતું તેને દષ્ટિના દોષથી તેમ જ પિતાની સમજણ શક્તિનાં અભાવે તેને શત્રુ માની લીધું. આ તેનું દષ્ટિવિપરિયાસપણું છે. અહિં તેને દૃષ્ટિવિપરિયાસપણુંની ક્રિયા લાગે છે અને તે કર્મબંધન બાંધે છે. વળી રસ્તે જતાં એકને બદલે બીજાને તે પુરૂષ માની તેને વધ કરે તે તે પણ દૃષ્ટિવિપરિયાસનો દંડ છે.
मूलम्- अहावरे छठे किरियाद्वाणे मोसावत्तिए त्ति आहिज्जइ, से जहा णामए केइ पुरिसे
आयहेउं वा, णाइहेउं वा, अगारेहडं वा, परिवारहेउं वा, सयमेव मुसं वयंति अण्णण वि मुसंवयावेति, मुंसवयंतं पि अण्णं समणुजाणइ, एवं खलु तस्स तप्पत्तियं सावज्जति
आहिज्जइ । छट्टे किरियाटाणे मोसवत्तिएत्ति आहिए ॥७॥ અર્થ : કોઈ પુરૂષ પિતાને માટે, જ્ઞાતિ માટે કે સ્વજન કે પરિવાર આદિ માટે સ્વયં જુઠું બોલે,
અન્ય પાસે બોલાવે વળી જુઠું બોલનારને અનુમોદન આપે તે તે મૃષા પ્રત્યયિક નામની છઠ્ઠી ક્રિયા સ્થાનકનું પાપ બાંધે છે. ઉપલી પાંચ ક્રિયાઓમાં વધતી ઓછી હિંસા હોય છે. તેથી તેને “દડ સમાધાન” નામની સત્તા આપવામાં આવે છે. છઠ્ઠી ક્રિયાથી તેરમી કિયા સુધી જે સ્થાને કહેવામાં આવનાર છે તેમાં પ્રાયઃ પ્રાણ- વધ હેતે નથી તેથી તેને “ડ સમાદાન” નામ નહિ આપતા “કિયાસ્થાન’ શબ્દથી સધવામાં આવે છે.