________________
પગડીંગ સૂત્ર
१५१તેથી ભલે કઈ સ્વયં ખરીદ કરે અથવા અન્ય પાસે કરાવે, સ્વયં પાકાદિ ક્રિયા કરે, અન્ય પાસે કરાવે, ઉપર્યુક્ત સર્વ ક્રિયાઓ કરવા કરાવવામાં પુરૂષ દોષનો ભાગી બનતા નથી જે કઈ પુરૂષ ઉપર્યુકત ક્રિયાઓ કરે તેને દેશીત સમજે આ પ્રમાણે સિદ્ધાંતને માનનારા પાંચ મહાભૂતવાદીઓ કિયા, અક્રિયા, નરક સ્વર્ગ આદિ કઈજ સ્વીકારતા નથી. તેના ફળસ્વરૂપે વિવિધ પ્રકારના સાવધ અનુષ્ઠાને દ્વારા વિષયભેગેની પ્રાપ્તિ માટે આરંભમાં પ્રવૃત્ત રહે છે. તેથી તે અનાર્ય તથા વિપરીત વિચારવાળા છે. તે પાંચ મહાભૂતવાદીઓના મતને માનવાવાળા રાજાદિ તેઓને ભોજન પાછું વસ્ત્રપાત્રાદિ પ્રદાન કરે છે અને કહે છે કે તેઓએ ઘણું જ ઉતમ ધર્મ અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. આવા ધર્મ પ્રરૂપક (અન્ય મતાવલ બીઓ) કામગ રૂપ કીચડમાં ફસાઈને નહી આ પાર કે નહી પેલે પાર તેવી દશાવાળા હોય છે આ દક્ષિણ દિશામાંથી આવેલ બીજા પુરૂષનું રૂપક છે તે રાજાદિ રૂપ પદ્યવર કમળનો ઉદ્ધાર કરવા ધર્મ સ્વરૂપ સમજાવે છે. પરંતુ સ્વયં ભગ રૂપી કીચડમાં ફસાય છે અને અન્યને ફસાવે છે
मूलम्- अहावरे तच्चे पुरिसजाए ईसरकारणिए इति आहिज्जइ, इह खलु पाइणं वा ६
सतगतिया माणुस्सा भवंति अणुपुत्वेणं लोयं उववन्ना तं० आरिया वेगे, जाव तेसिं च णं महंते एगे राया भवइ जाव सेणावइपुत्ता तैसि च णं एगतीए सड्ढी भवइ, कामं तं समणा च माहणा य पहारिसु गमणाए जाव मए एस धम्मे सुयक्खाए सुपन्नते भवइ ।। इह खलु धम्मा पुरसादिया, पुरिसोत्तरिया, पुरीसप्पणीया, पुरिससंभया, परिसपज्जोतिता, पुरिसमभिसमण्णगया, पुरिसमेव अभिभूय चिट्ठति। से जहाणामए गंडे सिया, सरीरेजाए, सरीरे संवुड्ढे, सरीरे अभिसमण्णागए, सरीरमेव अभिमूय चिट्ठति । एवमेव धम्मा पुरिसादिया जाव पुरिसमेव अभिमूय चिट्ठति । से जहा नामए अराई सिया. सरीरे जाया, सरीरे संवुड्डा, सरीरे अभिसमण्णागया, सरीरमेव अभिभूय चिट्ठति, एवमेव धम्मावि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिनॊति । से जहाणामए वम्मिए सिया, पुढविजाए, पुढवीसंवुड्ढे, पुढवीअभिसमण्णागए, पुढविमेव अभिभूय चिठंति एवमेव धम्मावि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिठ्ठति । से जहाणामए रुक्खे सिया पुढविजाए, पुढविसंवुड्ढे, पुढवि अभिसमण्णागए, पुढवि मेव अभिभूय चिळंति, एवमेव धम्मावि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिठ्ठति । से जहा नामए पुक्खरिणी सिया पुढविजाया जाव पुढविमेव अभिभूय चिळंति एवमेव धम्मावि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिट्ठति। से जहाणामए उदगपुक्खले सिया उदगजाए जाव उदगमेव अभिभूय चिट्ठति एवमेव धम्मापि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिट्ठति, एवमेव धम्मावि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय