SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર ૧૪૭ એવું કઈ પ્રમાણ નથી. જીવ તીખે, કડ કસાયેલ, ખાટે કે મીઠે છે? કર્કશ છે કે સુંવાળો છે? ભારે છે કે હળવે છે? ઠડે છે કે ગરમ છે? નિષ્પ છે કે રૂક્ષ? શરીર સિવાય આત્માનું ઉપરોકત પ્રમાણેનું સંવેદન થતુ. તેથી આત્મા અવિદ્યમાન અને શરીરથી અભિન્ન કહેનારે પક્ષ બરાબર છે કારણ કે જીવ ભિન્ન હોવાનું કઈ રીતે સિદ્ધ થઈ શકતું નથી. આ પ્રમાણે પુષ્કરણ વાવમાં ખૂંચેલા તીર્થિક અન્ય તીથિંકરૂપ પ્રથમ પુરૂષને મત છે. मूलम्- से जहा नामए केइ पुरिसे कोसिओ असि अभिनिव्वद्वित्ताणं उबदंसेज्जा अयमायसो ! असी अयं कोसी एवमेव नत्थि केई पुरिसे अभिनिव्वट्टित्ता णं उवदंसेत्तारो अयमायसो ! आया इयं सरीरं ॥११॥ અર્થ : આ પ્રમાણે વળી જીવ એ જ શરીર છે એવા શરીરવાદી ઉપદેશકે કહે છે કે શરીરથી આત્મા ભિન્ન છે એમ જ માને છે તેઓ નાસ્તિક છે. કારણ કે જે શરીરથી આત્મા ભિન્ન હોય તો જેમ મ્યાનથી ખડગ જૂઠું કાઢી બતાવી શકાય છે કે આ ખડગ અને આ મ્યાન તેમ કઈ પુરૂષ શરીરથી જીવને જૂદો કરી બતાવી શકાશે? અર્થાત્ નહિ. તેથી અમારો મત શરીર આત્મા અભિન્ન છે. તે બરાબર છે તેમ પહેલાં ખૂંચેલા પુરૂષનું આ પ્રમાણે કહેવાનું છે मूलम्- से जहा नामए केइ पुरिसे मुंजाओ इसियं अभिनिव्वद्वित्ता णं उवदंमेज्जा अयमाउसो ? मुंजे इयं इसियं एवमेव नत्थि केइ पुरिसे उवदंसेत्तारो अयमाउसो ? आया इमं सरीरं। से जहा नामए केइ पुरिसे मंसाओ अट्ठि अभिनिव्वट्टिता णं उवदंसेज्जा-अयमाउसो । मंसे, अयं अट्ठी । एवमेव नत्थि केइ पुरिसे उवदंसेत्तारो अयमाउसो? आया इयं शरीर । से जहा नामए केइ पुरिसे करयलाओ आमलकं अभिनिव्वद्रिता णं उवदंसेज्जा अयमाउसो ? करतले अयं आमलए एवमेव नत्थि केइ पुरिसे उवदंसेत्तारो अयमाउसो ? आया इमं मरीरं। से जहा नामए केइ पुरिसे दहिओ नवनीयं अभिनिवट्टिता णं उवदंसेज्जा अयमाउसो ? नवनीयं अयं तु दही एवमेव णत्थि केइ पुरिसे जाव सरीरं । से जहा नामए केइ पुरिसे तिलहितो तिल्लं अभिनिव्व ट्टित्ता णं उवदंमेज्जा अयमाउसो ? तेल्लं अय पिन्नाए, एवमेव जाव सरीरं ॥१२॥ અર્થ ? વળી ઉપકત અભિપ્રાયવાળા પોતાના મતનું વધારે સમર્થન કરવા વિશેષમાં રાજાને ઉપદેશ છે, કે જેમ દહીંમાંથી માખણ, તલમાંથી તેલ, માંસથી હાડકાને જુદા કરી દેખાડે છે, મુંજ અને તણખલાની સલીને જુદા કરીને બતાવી શકે છે, જેમ કે પુરૂષ હથેળીથી આમળુ જુદુ બનાવે છે, શેરડીમાંથી રસ અને અરણીના લાકડામાંથી અગ્નિને જ કરી. બતાવી શકે છે, તેમ કોઈ પુરૂષ એ નથી કે જે આત્માને શરીરથી જુદો કરીને બતાવે કે આ આત્મા છે અને આ શરીર છે, તેથી આત્મા શરીરથી જુદે નથી તેજ ચકિત યકત છે. જીવ અને શરીરને જુદા જુદા બનાવનારા મિથ્યાવાદી છે
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy