SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અદયયન ૧ ૧૪૬ રાજ્યમાં સુવ્યવસ્થા રાખવા માટે રાજનીતિમાં નિપૂણ પણ હોય છે. દેશમાં શાંતિ ઉત્પન્ન કરનારે હોય છે તે પ્રજાના પિતા તેમ જ જનપદમાં પુરહિત તરીકે કામ કરે છે. એ ગંધહસ્તી સમાન અને તકમળ સમાન હોય છે. તેને ત્યાં ધનસંપત્તિ આદિ પુષ્કળ પ્રમાણમાં હોય છે તે પુરુષમાં સિહ સમાન ગણાય છે તે નરમાં સિંહ સમાન શ્રેષ્ઠ છે. તે અનેક ભંડારે, કે ઠારો અને આયુધશાળા સહિતનાં સાધવાળા હોય છે. તે શત્રુઓનો નાશ કરી પ્રજાને સુરક્ષિત રાખવાવાળો હોય છે. આ રાજા સ્વચક્ર અને પરચકનાં ભયહિત રાજ્યનું સર્વશ્રેષ્ઠ રીતે પાલન કરતે થકે વિચરે છે. અહિં રાજાનું વર્ણન જેમ ઔપપાતિક સૂત્રમાં કેણિક રાજાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે સમજવુ આ રાજાની રાજસભામાં ચૌદ (૧૪) પ્રકારનાં પુરુષ હોય છે. (૧) ઉગ્રવંશવાળા (૨) સુટ વશવાળા (૩) ભેગવંશવાલા (4) ઈક્વાકુવંશવાળા (૫) સાંતવશવાળા (૬) કૈરેવવશવાળા (૭) ભવશવાળા (૮) બ્રાહ્મણવ શવાળા (૯) બ્રહ્મજ્ઞાતિવાળા (૧૦) લિચ્છવી કુળનાં મનુષ્યો (૧૧) પ્રશસ્ત મંત્રીઓ (૧૨) નિષ્ણાત પુરૂનાં વંશવાળા (૧૩) પ્રખર સેનાપતિઓ (૧) જુદા જુદા ધર્મના વિચારકે. આવા ચૌદ પ્રકારનાં નિષ્ણાત પુરુષવાળી રાજાની રાજસભા હોય છે. મનુષ્યલોકમાં કઈ શ્રમણ, બ્રાહ્મણ આદિ વિચાર કરે કે હું આ રાજા ધર્મશ્રદ્ધા રાખે છે તો તેની પાસે જઈ ધર્મને ઉપદેશ આપ્યું અને કહુ કે હે રાજન ! અમે જે ધર્મની પ્રરૂપણ કરીએ તે ધર્મશ્રેષ્ઠ છે તે ધર્મ અમે તમને કહીએ છીએ. રાજાને ઉપદેશ આપતાં આ રાગદ્વેષવાળો શ્રમણ કહે છે કે- “હે રાજન્ ! જીવ શરીરપ્રમાણે પિતાનાં શરીરને સંકેચવિસ્તાર કરી શકે છે વળી પગનાં તળિયાથી તે ઉપર મસ્તક સુધી રહેલો છે. તે માન્યતા તદ્દન ખોટી છે શરીરથી જીવ જુદો નથી. જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી જીવ હોઈ શકે છે શરીરનો નાશ થતાં જીવને પણ નાશ થાય છે શરીરથી જીવ ભિન્ન નહિ હોવાથી શરીર નાશ પામતાં જીવ જેવો કઈ પદાર્થ દેખાતું નથી તે જીવ અને શરીર એક જ છે. એમ સમજે. આ દષ્ટાંત જેમ પુષ્કરણ વાવમાં જેમ પહેલાં ચાર પુરૂષ માંહેલા એક પુરૂષને લાગુ પડે છે, તેમ આવી માન્યતાવાળા આ સંસારમાં જ રહેલાં છે એમ સમજવું. मूलम्- अयमाउसो? आया दोहेत्ति वा, हस्सेत्ति वा, परिमंडलेत्ति वा, वत्ति वा, तंसेत्ति वा, चउरंसेत्ति वा, आयतेत्ति वा, छलंसिएत्ति वा, अटुंसेत्ति वा, किएहेत्ति वा, णिलेत्ति वा, लोहिय हालिहे सुक्किलेत्ति वा, सुब्भिगंधेत्ति वा, दुब्भीगंधेत्ति वा, तित्तेत्ति वा, कडुएत्ति वा, कसाएत्ति वा, अंविलेत्ति वा- महुरेत्ति वा कक्खडेत्ति वा, मउएत्ति वा, गुरुएत्ति वा, लहुएत्ति वा, सिएत्ति वा, उसिएत्ति वा, निद्धेत्ति वा, लुक्खेति वा, एवं असंते असंविज्जमाणे जेसि तं सुयक्खायं भवति अन्नो जीवो अन्नं शरीरं, तम्हा ते णो एवं उवलब्भंति ॥१०॥ અર્થ • વળી અન્યતીથિકોને પણ આ મત છે અને હવે પછીનું મતવ્ય પણ ઉપર જણાવેલાં મતમાં વધારે કરે છે કે જીવ શરીરથી ભિન્ન હોવાનું કઈ પ્રમાણ છે? જીવ લાંબે છે કે નાને છેગળાકાર છે કે દડા જેવું છે? ત્રિકોણ, ચતુષ્કોણ, ષકેણ કે અષ્ટકેણવાળે છે
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy