SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ અધ્યાયન ૯ અધ્યયનની શરૂઆતથી જે વાતને નિષેધ કર્યો છે તે જિન આગમથી વિરૂદ્ધ હોવાથી નિષેધ કરવામાં આવ્યે છે. मूलम् - अइमाणं च मायं च तं परिण्णाय पंडिए । गारवाणि य सव्वाणि, णिव्वाणं संधए मुणि ॥ ३६ ॥ | અર્થ : સાધક ભિક્ષુકે-અતિમાન, માયા, લાભ આદિ કષાયા, સ પ્રકારનાં કામભેાગા, ઇન્દ્રિયેાનાં વિષર્ચા એ બધા તથા આઠ પ્રકારનાં મઢ એ તમામને સંસાર પરિભ્રમણ રૂપ જાણવા. જન્મ, જરા, મરણનાં કારણેા છે તેમ જાણીને તેને તજવા. વળી આ વિષય કષાયે પ્રતિકુળતા, લાભ વિગેરે દુ:ખના હેતુ છે. એમ સમજી મુનિએ તેનેા ત્યાગ કરી મેક્ષ (નર્વાણુ) પ્રાપ્ત કરવા સયમનું શુદ્ધ પાલન કરતાં કરતાં વિચરવુ એ જ સત્ય અને સનાતન માર્ગનુ કારણ છે. આ પ્રમાથે ભગવાન જંબુ પાસેથી જે મે સાંભળ્યું તે હું સ ભવ્ય-જીવાને કહું છું. ૯ સુ* અધ્યયન સમાપ્ત
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy