________________
ત્રીજું ]
સ્થાનાંગસૂત્ર અને બીજું પૂર્વનું કર્મ તેની ત્યાં નિર્ભર કરે છે. ક્રિયાકાલીન અલ્પ પાપ છે, તેથી સર્વ સાવદ્યના પચ્ચફખાણવાળાને બાધક નથી; પણ અસૂઝતા આહારપાણી તે અ૫ પાપ વેદ્ય છે તેથી અનુમોદના હેય નહિ.
અસૂઝતા આહારથી શ્રાવકને અલ્પ પાપ, બહુ નિર્જરા. અસૂઝતા આહારથી પણ સાધુ તે કર્મ બાંધે. આથી આધાકમી ખાવાવાળાને કર્મબંધ છે કે નથી, એ નક્કી થયું, પણ પ્રરૂપણ કરનારને કર્મબંધ છે જ નહિ એમ કહેવાય નહિ, તેમજ કર્મબંધ છે એમ પણ કહેવાય નહિ. પૂજામાં અલ્પ પાપ પણ વેદન નહિ - પૂજનના પ્રસંગને અંગે ક્રિયાકાલ પૂરતું અલ્પ પાપ પણ વેદન નહિ, વાસી રહેવાવાળું નહિ. આ ઉપરથી પૂજાને અંગે અલ્પ પાપ ને બહુ નિર્જરા માની છે અને ફળ તરફ જનારાઓએ એકાંત પુણ્ય માન્યું છે, એમ સાબિત થયું. આથી પૂજા” શ્રાવકને માટે, દેશવિરતિવાળાને માટે કર્તવ્ય તરીકે ગણવામાં આવી છે. કેટલાક કહે છે–પૂજામાં આરંભ થાય છે તેવું કહેનારાઓને શાસ્ત્રકારોએ “મહાભિનિવેશી' કહ્યા. જાણી જોઈને તત્ત્વને અતત્ત્વ અને અતત્વને તત્ત્વ કરાવાવાળાને અહીં જ આરંભ લાગે છે, તે તેવાઓને પૂછે કે છોકરાને પાણીના લેટા પાવા તેમાં પણ આરંભ લાગે છે કે નહિ? કઈ મનુષ્ય આ દહાડે ગામમાં ફરે ને કે મહેમાન આવવાનું હોય, તે વખતે શરીર ઠીક ન હતું, તેવું કહેવાવાળે લુચ્ચે–તેને પ્રમાણિક ન કહી શકાય, તેવી રીતે પિતાને ઘેર ગાય, ઘેડા, બળદ વગેરેને માટે પાણી વગેરેના આરંભને ભય નહિ. જ્યાં પૂજાની વાત ત્યાં આરંભ લાગે-તે ઢગી છે. એકેન્દ્રિયના આરંભને ડર