________________
૩૨
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અલ્પ પાપ નહિ. સામે જઈને આવે તે તમારી દષ્ટિએ અલ્પ પાપ, ચૂલા પાસે બેસીને આપે તે નહિ. અન્ય શુધ્ધ દાનના સંભવને અંગે અ૫ પાપ. પૂજાને ઉપદેશ અને અનુમોદના કરાય છે. ચાવવી તથાકારી, તીર્થકરોને સર્વ સાવદ્યપ્રવૃત્તિને ત્યાગ હતું, છતાં પૂજાને ઉપદેશ કર્યો. ઉભય છતાં એકને નિષેધ કરવામાં આવે. જમનાદાસ બહાર જાય-એટલે બધા બેસે એ આપોઆપ આવી જાય. પૂજા, ચૈત્ય વગેરેની અનુજ્ઞા થઈ ગઈ. ભરતની બંને પ્રકારની પ્રવૃત્તિ હતી. કામની, પૂજાની પ્રવૃત્તિ હતી. તેમાં “સરું જામાં કામ શલ્ય છે, કામ ઝેર છે, એમ કહી એકને શલ્ય તરીકે જણાવ્યું ત્યારે બીજા તરફ આંખમીંચામણાં તે જ અનિષેધ અને તે જ અનુમોદના. વેદ અ૫ પાપ અને ક્રિયાકાલીન અ૫૫૫
અત્યારે પાપ બાંધ્યું તે ભોગવવું પડે તે “વેદ્ય અલ્પ પાપ.” કિયાવખતે લાગે ને તરત છૂટે તે “ક્રિયાકાલીન અપ પાપ” પાણી લાગે ત્યારે માટીને કણિયે પણ લાગે, પણ તે ચાલ્યા જાય. સામાન્ય ડેળાએલું પાણી પિતાના કણિયાને લઈ જાય અને બીજી ધૂળ લાગી હોય તેને પણ લઈ જાય. તમે ડહોળા પાણીમાં કપડાં ધુઓ છે કે નહિ? તે લાગેલી કણું કાઢી નાખે છે અને બીજી પણ કાઢે છે. ૧૧માં ગુણસ્થાન પછી નિષ્કષાય-વીતરાગપણમાં સ્વરૂપહિંસા છે, તે આત્માને બાધક ન થાય; પણ સકષાયપણની સ્વરૂપહિંસા બાધક થાય જેમ ડહોળા પાણીને કણીઓ, પાણી સાથે આવે, પણ પિતાના કણીઆમાં છે અને પહેલાના કણીઆમાં પેસે છે. અને બંનેને સાફ કરે છે તેમ ભગવાન હરિભદ્રસૂરિ કહે છે કે-જે સ્વરૂપહિંસાને અંગે લાગતું કર્મ