________________
ત્રીજી
સ્થાનાંગસૂત્ર
૩૧
બંધ છે? સ્વરૂપહિંસા ૧૩-૧૪મે રહેવાની, તે પછી પાપને અંધ માનવે જોઇએને? પણ તે તે માની નથી. સ્વરૂપહિંસા પાપમધ કરનારી ચીજ નથી. સ્વરૂપહિ`સા દેખાતી હિંસા છે; પરિણામે કાંઈ નહિ. વૈદ્ય ગુમડુ થયુ હાય, આપરેશન(operation) કરે, લેાહી ઘટે. દેખાવમાં ઘટાડયું માલમ પડે, પણ રૂઝ આવશે તે લષ્ટપુષ્ટ થશે. સ્વરૂપથી લેહી એછું કર્યું, પણ અનુબંધમાં લેહી ભર્યુ તેવી રીતે પૂજામાં જે અંકાય વગેરેની વિરાધના તે ‘સ્વરૂપહિંસા' છેઃ એથી પાખંધ નથી. પ્રશ્ન—હિંસાનું લક્ષણ શુ?
1
'
*
પ્રમત્તયેતિ પ્રાથપરવાં હિંસા'' (તરા ૦૦૭,૦૮) પ્રમાદથી પ્રાણના વિચાગ તેનું નામ ‘હિંસા’. સાધુમહારાજની ભકિતને અંગે અસૂઝતું કરે તેમાં કઈ પણ પ્રમાદ નથી—તે જેવી આધાકીની, તેવી પૂજાની સરખાવટ કરી. આધાકી અને પૂજાને અંગે કુટુંબકમીલાની બુદ્ધિથી નથી પણ પાત્રબુદ્ધિ અનેમાં છે; એકમાં પાત્ર`ષણની, અને ખીજા (પૂજન)માં ત્યાગની બુદ્ધિ છે, એકમાં અલ્પ પાપ થાય ને ખીજામાં થાય નિહ. મગજ શાંત કરે. દાન અન્ય પ્રકારે સંભવે તેવું છે કે નહિ ? પાત્રપૂજા, ગુરૂપૂજા એ અન્ય પ્રકારે સભવે તેમ છે કે નહિ ? ને અન્ય પ્રકારે સભવે છે, તે પછી અન્ય પ્રકારનુ દાન ઊંચાપણુ લઇએ તેવુ અશુદ્ધમાં હલકાપણુ આવે, કાસુ દાનના સંભવ છે, માત્ર-અહીં પોતે જે કરે છે તે પાતે શુદ્ધ દાનમાં જઈ શકતા નથી. શુદ્ધને સ ંભવ હોવાથી અશુદ્ધને નીચે ઊતારી દેવું પડયું. શુદ્ધ પૂજા સિવાય સભવ નથી-શુદ્ધ આડારપાણી દેતાં એકાંત નિરા, સે ડગલાં સુધી સામેા આર્થીને આપે છે. તે અહિંસક છે, એમ ન કહેવાય, છતાં
.
**