________________
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
ઉતરેલા, તે વખતે વીર્યંતરાયના ક્ષયે પશમ હતા, ક્ષમ ન હતેા. કેવળીપણામાં વીર્યાંતરાયના સર્વથા ક્ષય થયેલા છે, જે થયેાપશમ વખતે પરીષહે, ઉપદ્રવે અને ઉપસર્ગો સહન કરવાવાળા હતા, તેવાને પણ રેવતી શ્રાવિકા આધાકમી બનાવીને વહેારાવે છે. (સાધુને અંગે કરે તેા આધાકમી). પણ મહાવીર વહેારતા નથી. કારણકે કેવળ ભગવાન માટે કરેલે છે. આથી સ્વમુખે પ્રભુ મહાવીર જણાવે છે કે મારે માટે કર્યાં છે. વિચાર! ભગવાન માટે આહાર તૈયાર કરનાર રેવતી શ્રાવિકા નિગેાદમાં ગઈ ને ? મન માને તેમ એલવાવાળા છે. શાસ્ત્રો જોયાં નથી, સુખ છે માટે કાંઇ એલવુ. તેવાઓની અપેક્ષાએ રેવતી નિગેાદમાં જવી જોઈએ ને ? પણ તેમ બન્યું નથી. અલ્પ પાપ શબ્દમાં પણ નિર્ભય પાપભીરૂ ન હોય. ‘અલ્પ પાપ”ને અ કયાં જઇને ગેહવાય છે ? અશુદ્ધ 'દાન અલ્પ પાપ મૈં મહુ નિર્જરા કરાવનાર છે. એનુ કરવું, કે અનુમેદવું સાધુને હાતું નથી. તેા પછી સાબુથી પૂજાને ઉપદેશ કે અનુમેદન ન થાય ને ? થેાડુ' પણ પાપ થાય, તે સવં સાવનું નામ વરખળમ નિ રહે. આ અશિકતનેા વિષય નથી, આ તે જાણી જોઈને આવે છેને?
;
સ્વરૂપે હિસા
૩૦
સ્વરૂપહિંસામાં જો પાપમધ માની લેવામાં આવે તે સમુદ્રસિધ્ધ માની શકશે નહિ, સ્વરૂપે હિંસા તે ત્યાં રહેલી છે, તે સ્વરૂપહિંસામાં પણ પાપબંધ માનેલે છે તે સિદ્ધપણાની મુશ્કેલી. ‘અયેગિકેવલી' ગુણુડાણે પશુ સ્વરૂપે હિંસા માની. વાયરાથી મચ્છર ઊડતા ઊડતા આવ્યે, શરીરને અથડાયા, ને મર્યા તે સ્વરૂપહિંસા તે થઈ. તે શુ ૧૩, ૧૪ ગુણુડાણે પાપના