________________
૩૪
સ્થાનાંગસૂત્ર..
| વ્યાખ્યાન લાગે તે ખરેખર સાધુમહાત્મા. પણ એ ડર અહીં જ કે ત્યાં પણ ખરો? ઘેર બેઠે હોય, દવે સળગાવે, તે ધ્રુજે ખરે? તારા ઘરમાં તારા માટે કરાએલામાં “અરે શબ્દ આવે. છે? ના. પણ પૂજાના કામમાં “અરે શબ્દ આવે છે. .
પ્રશ્ન–પૂજામાં એકેન્દ્રિયની હિંસા સાધુથી કેમ સહન થાય? કેઈને ત્યાં ગોચરી ગયા હોય, ચૂલે સળગતે હોય અને તે ઉપરથી લઈને વહેરાવવા તૈયાર થાય તે સાધુને “અરે શબ્દ આવે.. . . .
: અલ્પ પાપ અને બહુ નિર્જશે. એનું ફળ શું? કાંઈ નહિ. જેઓને પૂજાભકિતમાં થતી વિરાધાના કાળજું કંપાવે, પણ નાટક, બાયડી, છોકરામાં થતી હિંસામાં કાળજામાં એક કાણું પણ પડયું નથી. જો તેઓ ત્યાં ઊભા ઊભા ધ્રુજતા હોય તો કહેવાય, કે બરોબર છે નહિ તો ટૅગ કરે છે એમ જ કહેવાય. મારે પૂજા કરવી નથી એમ ન.એલવું તેથી પૂજા કરવા વાળા ખોટા એમ બોલવું છે, પિતાનો દોષ છૂપાવી, બોજા ઉપર દેષ નાખે તે ભયંકર; નિર્દોષ ઉપર દોષ નથી નંખાતો, તે પછી ગુણી ઉપર દેષ નાખે તે કેટલે ભયંકર કોટવાલને “ચેરી ઠરાવાય છે. પિતાથી પૂજા બનતી નથી, કરવી નથી ને કરે તેને વગેવવા છે.. .
. . . શેઠના છોકરાનું દષ્ટાંત
. " ". ... એક શેઠીયાને છેક મુસલમાન થયે. સામાન્ય વટળી જાય તે એક વાત, પણ શેઠીઓ વટલે તે ઠીક નથી. બધા એકઠા થયા, પછી તેને ચાર મળવા ગયા. ત્યારે છોકરે વિચાર્યું, મારે ઉત્તર દેવે નથી, શરમાવું નથી. એમ વિચારી હાથમાં પ્યાલે દારૂનો લીધે. ' . .
. . . .