________________
ત્રીજું] સ્થાનાંગસૂત્ર
૩૫ ચાર મળવા આવેલા શાણા હતા. વિચાર કર્યો કે આને કહેવું શું! તપાસ કરી–આટલું બધું કેમ! ખરી વાત. તપાસ કરતાં માલમ પડ્યું કે મૂળમાં સંસ્કાર ન હોય તે બકે તેમાં નવાઈ શી? દિગંબરેને પ્રશ્નો
તીર્થકરનાં પાંચે કલ્યાણ કેને અંગે કે એક કલ્યાણકને અંગે આરાધના? કેવળપણામાં સ્નાન હતું? ભગવાનને કેમ નવડાવે છે? કેવળી રથમાં બેસતા હતા કે ભગવાનને રથમાં બેસાડે છે? હિંદુમુસલમાનનું વેર હેય-હિંદુ આમનું કરે, મુસલમાન આમ કરે. તેમ વેતાંબરેએ રાખ્યું માટે આમ ન કરવું જોઈએ એમ દિગંબરેએ રાખ્યું. દ્રવ્યપૂજાનો અધિકારી ગૃહસ્થ
મૂળ વાત પર આવે-દ્રવ્ય-પૂજાને અધિકારી ગૃહસ્થ, દેશવિરતિવાળો હોય. તેને અંગે અવશ્ય કરવા લાયક છે, નિર્જરાનું કારણ છે. અને સંસાર એ છે કરનાર છે. જે તે ન કરે તે મહાભિનિવેશી. એ જ પૂજાને અંગે સાધુને પ્રતિમાજીને અડકવાને હક નહિ. સ્થાપનાજીમાં ફેટ
આજ કાલ ડાહ્યા થયા છે, તેથી ફેટા સ્થાપનાજીમાં રાખે છે. કેઈ કહે છે દહેરાસર ન હોય તે ત્યાં ત્યવંદન થાય. તેવું . કહેવાવાળાએ સમજવું જોઈએ કે-દહેરાસર ન હોય ત્યાં ફટાથી ચિત્યવંદન થાય તે પછી સામાયિક, પ્રતિક્રમણમાં ચૈત્યવંદન
થાય છે તે તે નિષ્ફળ ને? - સાધુ પ્રતિમાને અડે તે પ્રાયશ્ચિત્ત અને શ્રાવક પ્રજા - ન કરે તે પ્રાયશ્ચિત્ત. બલવાન તમારા ઢંગધડા છે કે નહિ? વૈદ્ય
કહ્યું ગરમીના દરદવાળાએ સુંઠ, મરીને અડવું નહિ. વાયુવાળાને