________________
૩૬
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
સૂંઠ, મરીના ઉકાળા. કારણકે જેવે દરદી તેવી દવા, આરંભ, રિગ્રહના ત્યાગ માટે આરંભીને વધારે દોરવાની જરૂર છે. સાધુ સ સાવદ્યથી વિરમેલા છે. સયમની અપેક્ષાએ તીર્થંકરના પગ આગળ આવી રહેલા છે. અધિકારીને અંગે વિધિ, ને નિષેધ રાખવામાં આવેલા છે. તેમ અથ અને કામનાં અધિકારીને અંગે વિધિ ને નિષેધ રાખે. તેમ ચાર પુરૂષામાં વિભાગ કરી લે. કેટલીક મામત વાતમાં સુંદર હેાય પણ પરિણામમાં ભયંકર હાય. વાણિયા ને મિયાં
વાણિયા ઉઘરાણીએ જાય. કાંઈ પત્યું નહિ ત્યારે અકળાયે. મિયાં કહેઃ શેઠજી કેમ અધીરા થઇ ગયા છે ? કેમ અધીરા ન થાય ? મિયાં કહેઃ" જલદી દઇશ. સરકારે સરવે (survey) કરી છે ને સડક બાંધવાના છે ત્યાં ખાવળ વાવીશ, સડકે કપાસનાં ગાડાં જશે, તેનુ રૂ ખાવળે લાગશે. તે વખતે બધાં કરાંને બેસાડી દઇશ ને તે રૂ વીણી લેશે. એટલે જલદી રકમ વસૂલ થઇ જશે, આમ શબ્દની સુંદરતા હોય છે, પણ પિરણામમાં મીંડું. અર્થ-કામ ઉપાદેય નથી
અધિકારીને અંગે અથ, કામની હેયતા-ઉપાદેયતા રાખે. આ સવાલ દેખાવમાં સુંદર લાગે છે. જેને સંસાર સેાહાગી ’ માનવેા છે, ખાયડી ઇંકરામાં મેાજો માનવી છે તેને સંસાર નીરસ લાગે ? તેવાને અર્થ-કામ કરવાં છે, પણ હેયપણું માનવુ નથી. સાધુને તે અ-કામ છેડવા લાયક જ છે.
પ્રશ્ન-આશ્રવની અંદર, અવ્રત-આશ્રવ ગણવા કે નહિ? પાંચ અવ્રત જીવમાત્રને અંગે કે ત્યાગીને અંગે આશ્રવ ? ગૃહસ્થા અઢારે વાટે છૂટા હોય તે તેને મૈથુનનુ, પરિગ્રહનુ પાપ તે ખંધાય છે, તે તેને આદરવા લાયક કેમ કરીને ગણાય ?
.
'