________________
બીજુ ] સ્થાનાંગસૂત્ર
૧૭ ત્રની હિંસાવાળા અંગે
સમ્યકત્વ થયું ત્યારે શું ધાર્યું? હિંસા છૂટી શકે એમ નથી તે વાત ક્યાં રહી? શબ્દની ચુંગાલમાંથી નીકળી ગયા, નહિતર હિંસામાત્ર વર્જવાની હતી. જેમાં અર્થદંડ હેય, તે વર્જી શકતું નથી તેની જુદી વાત. પણ આસકિત, અશકિત ન હોય તેવી હિંસાને ન લઈ શકે? ઘરના ચૂલાના આરંભપરિગ્રહો છેડવા તમે અશકત છે. આસકિતને લીધે એ તમારાથી ન છેડાય. જાત્રા કરવા જાઓ ત્યારે તારા ભાઈએ કેમ કર્યું? એ પ્રશ્નાવલી. કારણકે નિવૃત્તિને વખત. પણ આત્માના ગુણ કોઈ દિવસ વિચાર્યા? તીર્થકરના ગુણ ગાતા ગાતા જવું, એ કરવું નથી, કુથલી કરવી છે, ઊંટવિદ્યા કરવી છે, કેઈ કહે લીલેતરી છે તે કહે આપણે કયાં પચ્ચખાણ છે? આ ચુંગાલમાંથી નીકળી જવાને ધંધે. પણ ખરી વાત તે એ હતી કે પ્રમાદ થયે, - મારું ધ્યાન ન રહ્યું, એ વસ્તુ હતી. જેમાં આજ કાલ ચાલાકી
કરીને ચુંગાલમાંથી નીકળી જવાનાં વાક્યો બેલાય છે તેમ વિક–જડે બેલે તેમાં આશ્ચર્ય નથી. " બહિર્ધા–બહાર નીકળવું–બહાર ન નીકળીએ એ ભાવાર્થ કરે. જેમ જગતમાં ચાલાક લકે કાયદાની ચુંગાલમાંથી નીક:-ળવાને કટિબદ્ધ થાય તેમ અહીં શબ્દ પકડી લે માટે “મેઘમ” શબ્દને બદલે એક ખો શબ્દ “ ગો વેરમ” કરવો પડયો. gir vi' જુદું કહેવાનું તાત્પર્યા
ચોપડામાં એક રકમ બેટી હેય તે બેઈમાન. બે મળીને
એક મહાવ્રત થાય છે, છતાં એકના ભગે તેઓ આખા મહાવ્રતને | * ભંગ સમજતા હતા. કારણકે બે મળીને એક પ્રતિજ્ઞા હતી. * . પણ વક-જડે એક ભાંગે તે અડધી રહે એમ કરવા માંડે. આ