________________
સ્થાનાંગસૂત્ર
ઈ વ્યાખ્યાન
તેટલું મિથુનમાં લાગે એમ માને. '' કાયદામાં સુધારે.
પહેલાં કોર્ટે સજા કરતાં લખતીઃ ફાંસીએ ચઢાવવું. વચમાં એક ગુનેગાર આવ્યું. સાચે ગુન્હો કરેલે. બેરીસ્ટર (barrister) ચૂપ રહ્યો. કેસ ચાલવા દીધું. આખા કેસમાં “ચું બોલતું નથી. બેરીસ્ટરને ઊભે રાખેલે શા કામને? જજમેન્ટ (judgement) થઈ ગયું. ફાંસી દેવા લઈ ગયા. ફાંસીએ લઈ ગયાં. ગળે ફાંસે નાંખે. પાટીઉં ખસેડવા જાય ત્યાં ભંગીને હાથે ખસે. ખબરદાર, વાંચે તમને હુકમ કેટલે છે? ફાંસીએ ચઢાવો. હવે ખસી જાઓ. ખસવું પડ્યું ને તે છૂટી ગયે. તેથી હવે લખાય છે કે જીવ જાય ત્યાં સુધી લટકાવી રાખવે. ફાંસીએ દેવે તેમાં તત્ત્વ એ જ હતું. અત્યારે તત્ત્વ એ જ છે. કાયદાની ચુંગાલમાંથી નીકળી જવા માગે ત્યારે કાયદામાં સુધારો કરવો પડે. તેમ વીસમા તીર્થ કરના શાસનમાં જીવો વક અને જડ છે તેથી શબ્દ પકડે. વ્રત લેતાં પરિણામ
જે વખત વ્રત લેવા તૈયાર થયા તે વખતે પરિણતિ કઈ હતી? ત્રસને મારે નહિ એટલાં પચ્ચખાણ લીધાં. ગાવ છે પચ્ચકખાણને.. જાત્રા કરવા જાઓ છો, નીચું જુએ, લીતરી સાચવે તો અનંત જીવ બચી જાય છે. કેઈ કહે કે આપણે ક્યાં પચ્ચખાણ છે? ત્યારે શું તમે સ્થાવર જીવની હિંસાના પાપ માનવાથી છૂટા છે ? લખાણું તે વંચાણું. ભાવાર્થ વિચારે! સ્થાવરની હિંસા છેડી શકું તેમ નથી માટે ત્રસના પચ્ચખાણ કર્યા છે.