________________
બીજું] -
સ્થાનાંગસૂત્ર
૧૫
સત્રામો માગો વેરમળ એમ ચોથું મહાવ્રત અને પાંચમું : મહાવ્રત સંગ્રામો પરિપત્રો રમળે કહેવું પડયું. ' બહિદાદાનને અર્થ. - વદિ એટલે મિથુન અને આદાન એટલે પરિગ્રહ. એટલે સર્વ મિથુનથી અને પરિગ્રહથી વિરમું છું. એમ છે તે હવે “ ન્યૂનતા કઈ રહી? દશવૈકાલિક (અ૨, ગા) ૪) માં “બહિદ્ધા શબ્દ વાપરીએ છે. તે ચારિત્રની પરિણતિમાં પ્રવૃત્તિ કરતાં મૈથુનમાં મન જાય તે ઔષધ શું ? એ સ્ત્રી મારી નથી. હું એનો નથી. એ ઔષધ “બહિદ્વા” ટાળવા માટે રાખ્યું. જો બહિદ્ધાનો અર્થ બહાર જવું એટલે લે તે ઔષધ જ નહિ. આવી રીતે વિચારીને એ સ્ત્રીથી રાગ ખસેડી લે. તેવી રીતે ત્યાં બહિદ્ધાને અર્થ “મંથન” રાખેલ છે. તેથી તેમાં વાંધો નથી અને “આદાન” શબ્દનો અર્થ “પરિગ્રહુ છે એ ચોખું છે. પરિગ્રહમાં “ગ્રહે ધાતુ છે. “આદાન” શબ્દ અહીં મેલ્યું. “ગ્ર૭માત્રથી ઉપાદાન આવે તેમ હતું. અહીં પરિ ઉમેરી દીધો. “બહિદ્ધા” શબ્દમાં જે ગૌરવ હતું. સ્વસ્વભાવ, સ્વપરિણતિથી બહાર નીકળી જવું. તેને બદલે “મૈથુન” શબ્દ રાખ્યો તેથી ટુંકે અર્થ આવે “આદાન શબ્દથી અર્થમાં વધારો થાય, છતાં તે કરવાની જરૂર જ હતી. વક અને જડપણને લીધે પાંચ મહાવ્રત. : -
' જગતમાં નિયમ છે કે કાયદો કર્યા પછી ખેંચ નીકળે. * કાયદાની મકસદ લોકો ને સમજે ત્યારે તેમાં સુધારો કરવા જોઈએ. લેકેની વક્રતા કાયદાને સુધારો માગે છે. મહાવીરના વખતમાં જી વક અને જડે છે. તેને અંગે સુધારો કરવો આવશ્યક છે; નહિ તે શબ્દાર્થમાં ઉતરી જાય. અને તેથી બહિદુધાબડાર જવું–આત્માની પરિણતિમાં બહાર નંવામાં પાપ લાગે