________________
બાવીસમું] . સ્થાનાંગસૂત્ર
૩૦૭ છે. વિરતિ કરી નથી. તીર્થકર મહારાજ સરખા ગર્ભથી ત્રણ જ્ઞાન ધરાવનારા એ ઘરથી નીકળ્યા. તીર્થકરથી ઘર નથી નીકળ્યું; પિત ઘરથી નીકળ્યા છે. અવિરતિ સાથે અનાદિની વિચારીએ. આત્મામાંથી અવિરતિ ન કાઢી શકાય તમે અવિરતિમાંથી નીકળી જાઓ. અનાદિ, ધ્રુવ એવી અવિરતિ છે. હિંસા અનાદિ કાળની છે. માત્ર તમે નીકળી જાવ એ તે રહેવાની. પ્રાણાતિપાતવિરમણ. હિંસા એ અનાદિની જગતની વ્યાપક અને અવિરતિની ચીજ છે. એને ખસેડવા માગે તે બને તેમ નથી. તારે ખસવું હોય તે તું ખસ, ફવા, તળાવ ગળાય નહિ. જેટલું જોઈએ તેટલું લઈ હાથે ગાળી લે; જતિને ગાળીશ તે કુવીશ. જગતનાને ગાળવા જઈશ તે ન ફાવે. તારા પિતાના આત્માને બચાવવો હોય તે ખસી જા. જીવ-હિંસાની અવિરતિ અનાદિની સ્થિર છે; હિંસાના કાર્યથી વિરમવાનું તત્વ નથી, હિંસાનું કાર્ય તે છેડી શકાય તેવું છે, પણ હિંસાની અવિરતિ અનાદિ કાળની છે. તેની અવિરતિની પરિણતિથી તારે પાછા હઠવાનું છે. હિંસા અંગે એક જ વિકલ્પ
પ્રાણાતિપાતની અવિરતિથી થતે કર્મબંધ શાશ્વતે-નિત્ય બંધન થઈ શકે એવે છે. તેને કલ્યાણની બુદ્ધિ થાય તે તું ખસી જા, તું અવિરતિ-હિંસાનો ભય સમજ, એને છેડ, એ તેને ન છેડે, દુનિયા વિષયને છે. મનુષ્ય રિદ્ધિને છેડે છે અને રિદ્ધિએ મનુષ્યને છેડ-એ બે વાત છે પણ હિંસા તને ન છેડે એ ચોક્કસ છે. બે રસ્તે વિજેમાં નથી બે વિકલ્પ છે જ નહિ, એક જ છે. મને અંગે બે વિકપ કહે છે. (૧) જીવ શરીને છેડે ; (૨) શરીર ને છેડે છે. હિંસા કેઈ દિવસ છિને છેડવાની નથી; વે હિંસા છેડી છે. જેને વિષયવિષયી,