________________
૩૦૬
ગતિ નહિ તેટલું ,
કરે તે તે
સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન એવી સ્થિતિ છે, જેને શાસનમાં કરનાર ને ન કરનારો બને ભેગવે. ખનને ગુન્હ હૈય છે. એક હથિયાર લઈને ખૂન કરનારા તેને ગુહે અને બીજી ત્રીજી વસ્તુ લઈને ખૂન કરનારા તેને પણ ગુન્હે જ માનીએ છીએ. કરે તે ભગવે ને ન કરે તે પણ ભેગવે એ જૈન શાસનને નિયમ છે. અર્થાત્ જે પચ્ચખાણ ન કરે તે બધાંએ ભોગવે એ જૈન શાસનનો નિયમ. પચ્ચકખાણ કરે તે જ કર્મથી બચે. પચ્ચખાણ નહિ કરવાવાળા પાપ કરે કે ન કરે તે યે પાપને બાંધે. એલું જૈન શાસન જ એવું છે કે જે અવિરતિને કર્મ માને છે; બીજાં બધાં અપકૃત્યથી કર્મ માને છે. જેટલી વિરતિ નહિ તેટલું કર્મ, કરે કે ન કરે. ખૂન કરે તે તે ખનને અંગે ગુન્હેગાર હોય પણ આ તે ખૂનને જાણતા નથી તેવાને તમે ખની ઠરાવી દે છે? અહીંથી પાંચ ગાઉ ઉપર રહેલા ત્રસ જીવે, કે વનસ્પતિને અમે જાણતા નથી તેની હિંસા અમને લાગે? હા. વિરતિ નથી કરી તેથી. વ્રત પચ્ચકખાણ ન કરે એટલે કર્મ બંધ. આથી બીજે નંબરે. અવિરતિને કર્મબંધનું કારણ રાખ્યું. મિથ્યાત્વ સિવાય અવિરતિથી કર્મબંધનું બીજું કઈ પહેલું કારણ નથી. કંપની (Company)ના મેંબરે(members) થયા. મેંબર ઘેર જઈ બેઠા. હાજર થએલાએ ગુહ રાજદ્રોહ કર્યો. તેમના કરવાથી ગુન્હેગાર આખી ટેળીને ગણવાના. પેલા બિચારા તે ઘરે બેઠેલા. મિલમાં ન કે નુકશાન થાય તે શેર હેલહેરોને ઘેર બેઠા ખમવાને. જે કંપનીમાં મેંબરપણે નામ નોંધાયું હોય તેમાં નફે કે નુકશાન થયા તે ભેગવવું પડે. નુકશાન કેમ થયું તેની ખબર નથી. આખા ચોદ લોકમાં એવું એકે સ્થાન નથી કે જેમાં આપણે ન જમ્યા હેઈએ. બધાને પિતાના માન્યા
તે ન