________________
એકવીસમું] સ્થાનાંગસૂત્ર .
૨૯૯૧ શ્રદ્ધાએ ભરોસે કયારે રહે? ' . . . . . . ચંદ્રગુપ્તની ચાણકર્થમાં અચી શ્રદ્ધા : - ચંદ્રગુપ્ત પહેલે જબરજસ્ત રાજા ગણાય છે. તે ચંદ્રગુપ્ત મતના મોઢામાં મેલાયેલે ત્યારે કહે ચાણકય કહે તે મારા ફાયદાને માટે. વાત એમ બનેલી કે ચંદ્રગુપ્ત હારીને આવેલે. સવાર એને પકડવા આવ્યું. તે વખતે ચાણક્ય ચંદ્રગુપ્તને ઉદ્દેશીને કહ્યું આ રહ્યો ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્તની શ્રદ્ધા આ પ્રસંગે જેવાની છે. મતના મેંઢામાં મેલાયા છતાં એ શ્રદ્ધા રાખે છે, તો જિનેશ્વરના વચનમાં “મારી યાનમાં આવે તે માનું” એમ કહેનાર કેવો? જિનેશ્વરના કરતાં ડાહ્યો? મારી શ્રદ્ધા નથી એમ એફખું કહે. ત્રસ જીવનિકાયની શ્રદ્ધાનું તત્ત્વ જબરજસ્ત નથી. જૈનત્વનું તત્વ સ્થાવર કાયને જીવ તરીકે માનવામાં છે. છ જવનિકાયની દયા એ શહેનશાહત. એ છ જવનિકાયને જાણનાશ, પ્રરૂપનારા શહેનશાહ. એને અંગે જેને વફાદારી હેય તેને જિનેશ્વરના પગથિયામાં ઊભા રહેવાનું સ્થાન છે. જેને શ્રદ્ધા નથી તેને જિનેશ્વરના પગથિયે ચઢવાને હક નથી. ત્રસમાં દયા પાળનાર તે બીજા મતમાં ઘણું છે. વાડ ચીભડાં ગળે એ કે ન્યાય? - શહેનશાહને શહેનશાહુતને અંગે વફાદારીના સેગન લેવા પડે. છ કાયને રૂની પેઠે ઉછેરે, જાળવે તેને અધિકાર મળે. વાડ ચીભડા ગળે એ અન્યાય કહેવાય. જે છ જવનિકાયની દયા કરનારના પટ્ટધરે છે જીવંનિકાયની દયા ઉપર કુચડો ફેરવે તે વાડે ચીભડાં ગળવા માંડયાં શરણ તરીકે નિયત કરેલા ભય તરીકે થાય. . - પહેલી આચારાંગની ગોઠવણ આચારમાં સ્થિત અને