________________
વીસમું]
સ્થાનાંગસૂત્ર
ર૮૧
તિપાત ન લીધે. કારણ કે જીવાતિપાત અસંભવિત. કઈ કહે સર્વથા બ્રહ્મચર્ય પણ કેનું વાંઝણીનું? એને અર્થ નહિ. જિવનું મરવું કઈ દહાડે હેય નહિ. જીવ કેઈ દહાડે મરતે નથી. જીવનું સ્વરૂપ મરવું નથી. તેથી પ્રાણાતિપાત રાખ્યું. આ જે વ્રત પાળવાનું છે તે પ્રાણની વિરાધના ઉપર લક્ષ રાખીને પાળવાનું છે. તેથી પિડિલેહણ, પ્રમાર્જન કરી શકીએ છીએ. કીડીનું દર હોય ત્યાં થઈને ન જતાં, પાણીમાં થઈને જવું. પ્રાણાતિપાત તે બને ઠેકાણે થયાં, ને? પ્રાણુના ઉદેશે પ્રવૃત્તિ નિવૃત્તિ હોવાને લીધે વધારે પ્રાણ જ્યાં હોય ત્યાંથી વર્જવું જોઈએ. પ્રાણુ શબ્દ રાખવાનું કારણ
દ્રવ્ય-પ્રાણને અગે વાત કરી તે નદી કેમ ઊતરી શકશે ? વરસાદમાં બાળ અને વાનને માટે શ ગોચરી લાવી શકશો? પ્રાણ શખ રાખીને દ્રવ્ય-પ્રાણુ અને ભાવ-પ્રાણુ. ભાવ–પ્રાણને વધારવા માટે દ્રવ્ય-પ્રાણુનો ભેગ આપ પડે તે તે અમારા વતની બહાર નથી. નદી જાણીને ઊતરીએ છીએ. બાળ અને પ્લાનને અસહિષણને અંગે ચાર છાંટા હોય તે જવું પડે. જે છે અમ કરી શકે તેવાને માટે છૂટ નથી. બાળ અને પ્લાનના બચાવ માટે છે શક્તિવ ળાને માટે નિરપેક્ષ છે. “પ્રાણ શબ્દ રાખ્યા તે જ ફાવ્યા, “જીવ શબ્દ રાખ્યા હતા તે દ્રવ્ય-જીવ, ભાવ-જીવ વિ.માંગ થઈ શકતે નહિ. શાસ્ત્રકારે દ્રવ્ય-જીવમાં મોડુ વાળ્યું છે. જગતના ચાર નિક્ષેપા માન્યા. આશ્રવ, બંધ ચાહે ત લે. સમ્યગદર્શન લે છનાં જીવ ને. અજીમાં દ્રવ્ય-નિક્ષેપ નહિં. મૂળ દ્રવ્ય-નિક્ષેપે ઊડી જાય છે તે દ્રવ્ય-જીવ ને ભાવ-જીવ એવા વિભાગ કરે કયાંથી? પ્રાણને અંગે